હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આધુનિક કબીરવાણી – ૩

સાભાર – શ્રી. ગોવિંદ પટેલ –   સપન ”જેસરવાકર’

બિજલી કા બિલ દેખ કે
દિયા કબીરા રોય
કુલર એસી કે ફેર મેં8ખાતા બચા ન કોય !

Advertisements

2 responses to “આધુનિક કબીરવાણી – ૩

 1. સુરેશ જાની મે 28, 2015 પર 11:08 એ એમ (am)

  ઈમેલ ફ્રોમ હીરલ –
  એક અમદાવાદીને ઉનાળાની ગરમી માટે એક વિદેશીએ પૂછ્યું,’આટલી આકરી ગરમી તમે કેવી રીતે સહન કરો?’
  અમદાવાદીઃ અમે કુલર અને એ.સી. રાખીએ ને?
  વિદેશીઃ પણ તો ય મે મહિનાની ગરમી તો અસહ્ય હોય, ત્યારે શું કરો?
  અમદાવાદીઃ ત્યારે એ.સી ચાલુ કરીએ.
  ————
  મારો જવાબ…
  એ સાચો અમદાવાદી નો કે’વાય.

  એસી સામે જોઈને કેવી ઠંડક એ આપી શકે , એની કલ્પના કર્યા કરે – તે સાચો અમદાવાદી.

  જો કે, અમદાવાદિતા ઝડપભેર બદલાઈ રહી છે. ૭૦ -૮૦ માં અમદાવાદમાં ક્યાંક જ હોટલો દેખાતી.

 2. pragnaju મે 28, 2015 પર 7:04 એ એમ (am)

  મેં8ખાતા બચા ન કોય !

  7 ate (8) 9

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: