હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક –ગુજરાતી કાકા અમેરિકામાં …

ગુજરાતી કદી ગાંજ્યો ના જાય….

એક ગુજરાતી કાકા અમેરિકા દિકરાને ત્યાં ફરવા આવ્યા.

એક દિવસ કાકા મોર્નિંગ વોક કરવા બહાર ચાલવા નિકળ્યા.

રસ્તામાં થાક લગવાથી બસ સ્ટોપની બેન્ચીસ પર બેસી ગયા.

ત્યાંથી એક પોલિસ ઓફિસર પસાર થયા તેને થયું ચાલો વૃધ્ધ માણસને મદદ કરું. 

કાકા પાસે જઇને કહે: 

“હલ્લો મે આઇ હેલ્પ યુ.આઇ એમ ઓફિસર એલેક્ઝાન્ડર બેગન.” 

કાકા બીજું તો કાંઇ ના સમજ્યા પણ છેલ્લું બેગન હમજ્યા . 

એમણે ઓફિસરને કહ્યું : 

” અલ્યા તું બેગન તો હું સિક્સ ગન.” 

(કાકાનું નામ છગન હતું) 

સાભાર -શ્રી ગોવીંદ પટેલ ,”સ્વપ્ન જેસરવાકર ” 

Advertisements

2 responses to “આજની જોક –ગુજરાતી કાકા અમેરિકામાં …

  1. મનસુખલાલ ગાંધી, યુ.એસ.એ. જૂન 1, 2015 પર 12:49 એ એમ (am)

    તદ્દન સાચી વાત….

  2. shubh37 મે 29, 2015 પર 1:19 એ એમ (am)

    Gujarati ne nokari no maLe to reliance khole
    gujratine Visa no maLe to sarakar badle !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: