હાદજનો પધાર્યા....શરૂઆતથી આજ દન લગણ
- 1,089,206 વાચકો
વાચકોની ગોલંદાજી!
વિભાગો
શ્રેણીઓ
નવી રમૂજ
- સંવર્ધિત જોકસ – ૮૦ ઓક્ટોબર 3, 2021
- સંવર્ધિત જોકસ – ૭૯ ઓક્ટોબર 1, 2021
- સંવર્ધિત જોકસ – ૭૮ સપ્ટેમ્બર 29, 2021
- બાળ જોડકણું! સપ્ટેમ્બર 26, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ (ઉત્તર) સપ્ટેમ્બર 24, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૭ સપ્ટેમ્બર 23, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ સપ્ટેમ્બર 22, 2021
- સંવર્ધિત જોકસ – ૭૬ સપ્ટેમ્બર 20, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૫ સપ્ટેમ્બર 19, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૭ (ઉત્તર) સપ્ટેમ્બર 18, 2021
સંસાર રૂપી રથને પતિ પત્ની રૂપી બે ચાલકો છે. આ બંને ચાલકો શિલ અને સંયમના ચીલામાં સમાંતર રૂપે ચાલીને જીવન રથને સહકાર અને પ્રેમથી ખેંચી સુખી થાય તનરૂપી પૈડું પ્રાચીન છે, જ્યારે મનરૂપી પૈડું અર્વાચીન છે. અસ્તિત્ત્વ ટકાવવા, પોતાનું રક્ષણ કરવા, જીવન નીભાવવા, જરૂર પડે બચાવ કે આક્રમણ કરવા તનની જરૂર પડે, જ્યારે વિચાર-ચંિતન-અનુભૂતિ કરવા મનની જરૂર પડે. તનના અંગોને રોગ થાય તો તેની સારવાર કરવી સહેલી પડે પણ મન અદ્રશ્ય હોવાથી, નિરાકાર હોવાથી તેની સારવાર મુશ્કેલ બને. તનના અમુક અંગોનું પ્રત્યારોપણ શક્ય છે, મનનું નહિ ! તનના ઘા રૂઝવવા સહેલાં છે પણ મન પર પડેલાં ઘા તો શું ઉઝરડા પણ સહેલાઇથી મટતા નથી. મગજનો કૅટ-સ્કેન થઇ શકે મનનો નહિ ! મગજ પર શસ્ત્રક્રિયા થઇ શકે, મન પર શસ્ત્રક્રિયા તો એક બાજુ રહી, એનો તાગ મેળવવો પણ મુશ્કેલ હોય છે.
ક્યું પૈડું વધારે અગત્યનું છે ? મનનું કે તનનું ? કે પછી એમ કહીશું કે બંને એકબીજાનાં સહપંથી, સહયોગી અને એકમેકનાં પૂરક છે !
LikeLike
જો જીવનરથનું બીજું પૈંડુ ગોળને બદલે ચોરસ હોય તો?
LikeLike