હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આધુનિક કબીરવાણી -૧

અમારા સુરેશભૈએ મેંમઈ વાળા , ઈવડા ઈ મહેન્દરભૈની પાંહેથી માંગી ભીખીને કબીરવાણી ઈયોંના ઘરે પીરસી ‘તી. આ રૈ …

પણ ન્યાં કણે કામ લાગે એવી  આધુનિક કબીરવાણી ઠેઠ કેલિફોર્નિયાથી આઈ સે….

રોજ એક એક દોહો માણજો….સાભાર – શ્રી. ગોવિંદ પટેલ –   સપન ”જેસરવાકર’

રહિમન કુલર રાખિયે
બિન કુલર સબ ગુમ
કુલર બિના ના કિસી કો
ગરમી મેં મિલે સુકુન

Advertisements

3 responses to “આધુનિક કબીરવાણી -૧

 1. aataawaani મે 27, 2015 પર 1:28 એ એમ (am)

  કબીર મોદીકે મુલક્મે નહી હૈ અપના કોઈ
  ખાઓ પીઓ ભૂખે મરો સુને ન તુમ્હારા કોઈ

 2. Sharad Shah મે 27, 2015 પર 12:55 એ એમ (am)

  કાલ કરે સો આજ કર,
  આજ કરે સો અબ.
  કલકી કિસકો ક્યા ખબર,
  જલ્દી પહોંચ તૂં પબ.

 3. pravinshastri મે 26, 2015 પર 5:34 પી એમ(pm)

  લો ત્યારે ગોવિંદભાઈના મહેસાણીયા કબીરજીને કુલરમાંથી કાઢી, ફેસબુક પર ફરતા કરી દીધા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: