હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બાળકીનો માતાને એક પ્રશ્ન !

આ જોક નથી ….

એક નાની માસુમ બાળકી એ એની મમ્મી ને પુછ્યું:
“શું તમે ક્યારેય રુપિયાથી ભરેલુ. પસઁ આપણી કામવાળી
પાસે છોડી શકો છો ?”

મમ્મી એ પોતાના મોઢા પર પાવડર, લગાવતા
લગાવતા કહ્યુ:

” પસઁ અને તે પણ કામવાળી બાઈ
પાસે કોઈ દિવસ નહી, કોઇ સવાલ જ નથી.”

પછી એ બાળકી એ ખુબજ માસુમિયતથી પુછ્યું કે….

“તો પછી મને એ કામવાળી બાઇ પાસે છોડીને તમે કઇ
રીતે બહાર જઈ શકો છો મમ્મી. ….!!!

 ( એક મિત્રના ફેસ બુક પેજ ઉપરથી સાભાર )

Advertisements

One response to “બાળકીનો માતાને એક પ્રશ્ન !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: