હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

દિકરો તો પારકી થાપણ કહેવાય – પલ્લવી જે. મિસ્ત્રી.

કેમ કાંઈ ભુલ થઈ ગઈ લાગે છે?

ના.  આવનારા યુગની આ એક કલ્પના છે – એકદમ તરોતાજા અને અલબત્ત …

‘સ્ત્રી મુખેથી!’

આ ચિત્ર પર 'ક્લિક' કરી આ કલ્પના માણો.

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી આ કલ્પના માણો.

એક ટિપિકલ ટાંચણ…

રમેશ: હાય સુરેશ! મઝામાં?

સુરેશ: મઝામાં નહીં યાર, સજામાં છું.

રમેશ: કેમ કેમ? શું થયું?

સુરેશ: મારે બે દિકરાં તો હતા જ. અને દિકરીની આશામાંને આશામાં આ ત્રીજો પથરો પાક્યો. એટલે કે ત્રીજો દિકરો જન્મ્યો. હું તો બરબાદ થઈ ગયો યાર.

રમેશ: અરરર! બહુ ખરાબ થયું આ તો. ચાલ હવે, ભગવાનને જે ગમ્યું તે ખરું.

4 responses to “દિકરો તો પારકી થાપણ કહેવાય – પલ્લવી જે. મિસ્ત્રી.

  1. pallavi મે 22, 2015 at 8:53 am

    પ્રવીણભાઇ,
    આભાર!
    પલ્લવી.

  2. Vinod R. Patel મે 21, 2015 at 2:32 pm

    ..દિકરો તો પારકી થાપણ કહેવાય.’’

    વાહ ! હાસ્ય લેખિકાની કલ્પનાનો ગોબારો મજાનો રહ્યો.

    ક્ન્યાભ્રુણ હત્યા જો બંધ નહી થાય તો દીકરીઓ ઓછી જન્મતાં દીકરાઓ માટે આવા દિવસો જોવાનો વારો આવી શકે છે .ઘણા દીકરાઓ વાંઢા મરી જશે.

  3. pravinshastri મે 21, 2015 at 10:18 am

    પત્ની અને સાસરીયાઓની અપેક્ષાઓના ત્રાસથી પતિએ પંખે લટકી આપઘાતનો પ્રયાસ કર્યો. પણ પંખાની સિલિંગ મજબૂત ન હોવાને કારણે બિચારો નીચે પડ્યો. સાસરીયાઓએ ઘરમાં ભાંગફોડનો આરોપ લગાવ્યો. પલ્લવીબેનને તો આ દુઃખની વાત પણ હાસ્ય કથની લાગી..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: