હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Apple vs Microsoft — tit for tat

Apple vs Microsoft

Notice on entry gate of a Apple Store in NY :

Don’t ever fart here; 

the smell will stay for ages. 

We don’t have Windows.

And tit for tat from Microsoft in their premises.. 

“Anyone visiting us here can be free to use Windows in case you need to release stale gas from yesterday’s half eaten Apple.”
We have been providing open window system to the world since ages.

Courtesy-  Dr, Dinesh Saraiya , Chicago 

Advertisements

One response to “Apple vs Microsoft — tit for tat

 1. pragnaju મે 12, 2015 પર 9:22 એ એમ (am)

  We have been providing open window system to the world since ages.
  વાહ
  તમે પવનને નિમંત્રી ન શકો પણ તમારે બારી તો ઉઘાડી રાખી શકો !
  યાદ
  ઉઘાડી રાખજો બારી
  દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને
  વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી
  ગરીબની દાદ સાંભળવા, અવરના દુઃખને દળવા
  તમારાં કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી
  પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટવા જાવા
  તમારા શુઘ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી
  થયેલાં દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા
  જરા સત્કર્મની નાની, ઉઘાડી રાખજો બારી
  – સર પ્રભાશંકર પટ્ટણી
  આ કવિતા પ્રત્યેક ગુજરાતીના શ્વાસમાં ગૂંથાઈ ગયેલી કવિતા છે. એક આખી પેઢી આ કવિતાની પંક્તિઓને આજે પણ કહેવતની જેમ ઉપયોગે છે. જીવનના હકારની એવી વાતો આ કવિતામાં સર પ્રભાસંકર પટ્ટણીએ કંડારી છે જેનાથી જીવનનાં સાચાં મૂલ્યોની ઝાંખી થાય છે. આપણે તો ઘરનાં બારી-બારણા બંધ રાખીને જીવીએ છીએ. એ ઉઘાડાં હોય તો પસાર થતી કે દુઃખી કોઈ વ્યક્તિને જોઈ શકીએ, એના ખબર-અંતર પૂછી શકીએ. એ વ્યક્તિને પણ કઈક કહેવું હશે. એ વ્યક્તિ પણ બોલવા માંગતી હશે. એ ત્યારે જ કશુંક કહી શકે જ્યારે આપણી બારી ખુલ્લી હોય!
  આ બારી માત્ર દીવાલની જ ન હોવી જોઈએ, કર્ણનેત્રોની પણ ખરી જ ખરી! આપણે આપણાં જ ગીત ગાઈશું તો ગરીબની મુંગી રાવ-ફરિયાદ કે સામેવાળાનાં દુઃખને ક્યાંથી સાંભળી શકીશું? બારી હૃદયની પણ હોય છે, એ વાત ખુલ્લા હૃદયે સ્વીકારીશું તો કુછંદી મૈત્રીના સ્થાને ઉમાશંકર જોશી કહેતા એમ વિશ્વમિત્ર બનવાની ત્રેવડમાં ઉમેરો થશે. આ બધા માટે સત્કર્મની નાની પણ એવી બારી ઉઘાડવી જોઈએ. જેનામાંથી સાચા જીવનદર્શનનો પ્રકાશ અંદર આવી શકે.
  આ આખી કવિતા મન, વચન અને કર્મની બારીને ઉઘાડીને જીવનને સાચી દિશામાં જોતી કરવાનો અનુભવ સેવે છે. બારી ખુલ્લી હશે તો પવનની આવનજાવન, સૂર્યપ્રકાશની અવરજવર, કુદરતી નીરવ શાંતિની ચહલ-પહલ ઘરમાં આવી શકશે. બારણું તો ડોરબેલ વગાડવાથી ખુલશે.
  બારીને ડોરબેલ નથી હોતો! એ તો જાતે જ ઉઘાડવી પડે છે. હવે તો બારી ખોલ્યા પહેલાં પડદાને ઉઘાડવાની જરૂર પડે છે. પડદા એ મનના ઢાંકપિછોડાની સંતાકૂકડી છે. એને હટાવીને, બારી ખોલીશું તો બીજાને સમજવાની અને પોતાને પામવાની સાચી સમજણ પ્રાપ્ત થશે. બારી ઉઘાડી રાખવાની વાત અંતે તો સારું અને સાચું ગ્રહણ કરવાની શરૂઆત સૂચવે છે. બારી અંદર ખૂલે કે બહાર એની ચર્ચા મૂકીને બારીમાંથી પ્રવેશતા હકારને રુંવાડેથી હૃદય સુધી વહેતો કરીએ. સ્વામી આનંદ કહેતા કે ‘‘ઉદ્યમ એ ભાગ્યનો તેડાગર છે.’’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: