હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક – મજાકિયો ચીનો -વિડીયોમાં

એક મજાકિયો ચાઇનીઝ કેટલાક મજુરોને એના ત્યાં સાફ સુફી માટે બોલાવે 

છે . એ મજૂરોની એ કેવી મજાક કરે છે એ તમને ખડખડાટ હસાવશે.

You will not stop laughing watching this video

Have A good laugh

Advertisements

One response to “આજની જોક – મજાકિયો ચીનો -વિડીયોમાં

 1. nd vyas જુલાઇ 28, 2015 પર 7:49 પી એમ(pm)

  *એક હતો રાજા અને તેને હતી એક રાણી*
  *એક સ્વચ્છ આકાશ વાળા દિવસે બન્નેને બહાર નદીકાંઠે ફરવા જવાની ઈચ્છા થઇ.
  સાવચેતી રૂપે નવા રાખેલા હવામાન શાસ્ત્રી નાં નિષ્ણાત ની સલાહ માગી, “અમે નદી
  કાઠે ફરવા જઈએ છીએ, વરસાદ તો નહિ આવેને?”*
  *”અરે આજે તો આખો દા’ડો હવામાન સ્વસ્થ રહેવાનું છે, આપ જરૂરથી ફરવા જઈ શકો
  છો”, અને રાજા રાણી તો નદી તરફ ચાલવા લાગ્યા..*
  *રસ્તામાં એક ખેડૂત માળ્યો તે એના ગધેડાને દોરતો ગામ તરફ જતોહતો, તેણે રાજા ને
  કહ્યું, “આપ નામદાર પાછા વળી જાઓ, થોડા સમયમાં મુશળધાર વરસાદ આવવાની વકી છે”*
  *”અરે એવું તો કેમ બને અમારા શુશિક્ષિત **હવામાન શાસ્ત્રીની આગાહી મુજબ આજે
  વરસાદ થવાની કોઈ શક્યતા જ નથી. ” **ખેડૂતની અવગણના કરી તે બન્ને તો આગળ
  ચાલ્યા। *
  *એકાએક હવમાન બદલાયું, વાદળ ગરજ્યા અને જોરદાર વરસાદ પડવા મંડ્યો, માંડ માંડ
  મહેલ પર પાછા પહોચ્યાં। *
  *ગુસ્સે થયેલ રાજાએ બીજે દિ સવારે પેલા **હવામાન શાસ્ત્રીને પાણીચું આપી દિધું
  અને પેલા ખેડૂત ને તેના સ્થાને સારા પગારે રાખી લીધો, *
  *રાજાએ થોડા સમય પછી ખેડૂતને પૂછ્યું, “તું આવી સચોટ હવામાનની આગાહી કેવી રીતે
  કરી શકેછે?” *
  *”બાપુ ઈ તો બહુ સહેલું છે સવારનાં ઉઠી હું મારા ગધેડા સામે જોઉં, જો એના
  બન્ને કાન ઊચાં હોઈ હું સમજુ કે આજે વરસાદ પાડવાનો નથી અને જો કાન નીચા લબડતા
  હોઈ નક્કી કે વરસાદ થશે.” *
  *આ સાભળતાજ રાજાએ ખેડૂત ને કાઢી મુક્યો અને તેની જગ્યાએ ગધેડાને નિયુક્ત કરી
  દીધો। *
  *મિત્રો એ રાજાશાહીનાં જમાના થી આજદિવસ સુધી આજ પ્રમાણે સરકારી ખાતાઓમાં
  નિયુક્તિઓ થાય છે…..*
  *-નીતિન વ્યાસ *

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: