હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક — લાજવાબ જવાબ !

લાજવાબ જવાબ !

અફઘાનીસ્તાનનો એક પેસેંજર ઇસ્લામાબાદ એરપોર્ટ પર ઉતર્યો ને પોતાની ઓળખાણ

“પોર્ટ એન્ડ શિપીંગ” મીનીસ્ટરની આપી.

પાકીસ્તાની ઓફીસરે કહ્યું ” પણ અફઘાનીસ્તાનમાં તો દરીયો છે જ નહી.”

અફઘાની એ જવાબ આપ્યો :

“વલ્લાહ  યા હબીબી, તમારા પાકીસ્તાનમાં  ” ન્યાય અને કાયદા “ના મીનીસ્ટર છે ને એવું.”!

 સાભાર- શ્રી ભરતભાઈ  પંડ્યા  

Advertisements

2 responses to “આજની જોક — લાજવાબ જવાબ !

  1. સુરેશ મે 5, 2015 પર 5:14 પી એમ(pm)

    આપડી પાસે નાણાં નથી. માટે આપડે બી નાણાં પ્રધાન !!

  2. Vimala Gohil મે 5, 2015 પર 3:50 પી એમ(pm)

    ” શેરના માથે સવા શેર”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: