હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક- એક જ અક્ષરની ભૂલ અને …. !

એક જ અક્ષરની ભૂલ અને …. ! 

એક અંગ્રેજી પુસ્તક છાપનાર પ્રિન્ટીંગ પ્રેસની બહુ જ  નજીવી ભૂલને લીધે  એક બુક સેલરને તો ઘી-કેળાં થઇ ગયાં ! 

થોડા સમયમાં જ આ અંગ્રેજી પુસ્તક ની એક કરોડ નકલો ચપોચપ વેચાઈ ગઈ.  ………… 

આ પુસ્તકનું નામ હતું ……. 

“AN IDEA CAN CHANGE YOUR WIFE” 

આ નામના છેલ્લા શબ્દમાં બસ  ‘L’ અક્ષરની ની જગાએ ભૂલથી  ‘W’ અક્ષર છપાઈ ગયો હતો…!!!

અંગ્રેજીમાંથી અનુવાદ 

Advertisements

2 responses to “આજની જોક- એક જ અક્ષરની ભૂલ અને …. !

  1. સુરેશ મે 5, 2015 પર 5:13 પી એમ(pm)

    એક કોપી મારે પણ જોઈએ. તમારા ખર્ચે મોકલી દો ને !
    -અમદાવાદી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: