હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

છે આ સાત સવાલનો કોઈ જવાબ? ……પી.કે.દાવડા

. અંગ્રેજી છાપાં કરતાં ગુજરાતી છાપાંની રદ્દીનો ભાવ શા માટે ઓછો હોય છે?

. લાલ સિગ્નલ પાસે પણ કેટલાક લોકો શા માટે હોર્ન વગાડે છે?

. મારા સિવાય તમને કોણ સંભાળત? આ પ્રશ્ન પ્રત્યેક સ્ત્રી એના પતિને કેમ પૂછે છે?

. “સરસ સવાલ છે.” આવું જવાબ આપતા પહેલા દરેક વક્તા શા માટે બોલે છે?

. “ગેસ ઉપર દૂધ મૂક્યું છે, જરા નજર રાખજોએમ પત્નીના કહેવા છતાં દુધ શા માટે ઊભરાઈ જાય છે?

. “ઘરમાં ઘણું કામ પડ્યું છેએમ બોલવાની શરૂઆત કર્યા પછી બે સ્ત્રીઓ અર્ધા કલાક સુધી વાતો શા માટે કરે છે?

અજ્ઞાનતામાં જ સુખ છેએમ કહેનારા, મોટા મોટા ગ્રંથો શા માટે વાંચે છે?

શ્રી .પી.કે.દાવડા ના ઈ-મેલમાંથી સાભાર  

Advertisements

4 responses to “છે આ સાત સવાલનો કોઈ જવાબ? ……પી.કે.દાવડા

 1. સુરેશ મે 2, 2015 પર 7:55 એ એમ (am)

  ABSURDITY !
  It is good that whole life is an absurd drama !!

 2. pragnaju મે 2, 2015 પર 7:14 એ એમ (am)

  આદિકાળથી થતા અજબ સવાલના ગજબ જવાબ…
  ૧ હજુ ગુલામીનું માનસ છે ! શું શા પૈસા પાંચ– પસ્તીવાળા પણ નથી માનતા.!
  મારો અનુભવ …એકવાર મારાથી એક ગુજરાતી છાપું અંગ્રેજી છાપામા રહી ગયું તો પસ્તીવાળાએ છેતરપીંડી કરી હોય તેવો ચહેરો કર્યો.અને ભારતની ગરીબી માટે જવાબદાર હોઇએ તેવું તે બબડ્યો!
  ૨ અહીં તો કોઇવાતને સપૉર્ટ કરતા હોય તો Honk honk એમ કાલાવાલા કરે! ત્યારે લીલા સીગ્નલની રાહ જોતા ઝોકું ખાઇ જાય તો જગાડવા પડે,,,
  ૩સાચી વાત પણ સમજે નહીં તો તે તરફ ધ્યાન દોરવાનો આ ઉતમ ઉપાય
  ૪ જવાબ શોધવાનો સમય મળે એટલે બાકી મનમા તો વિચારે કે ‘મારી પરીક્ષા કરવા નીકળ્યો છે! તારી હેસીયત બતાવું !!’
  ૫ અરે ! આટલું સમજાતું નથી ?’ ‘…જરા નજર રાખજો” તો નજર રાખી.(અમારા ઘરની ખાનગી વાત જાહેરમા)
  ૬ ઘરમા કેવા કેવા કામ બાકી છે તે રોજ સમજાવવું પડે…
  ૭ ગુગ્ગલ દેવીને પૂછ્યું જ્ઞાન અંગે ! તો એક મીનીટમા એક હજાર જવાબ આવ્યા ! તેમા ૧૧મો જવાબ આ હતો. જાણવા મળ્યું કે જ્ઞાનના મુખ્ય ૨ પ્રકાર હોય છે :
  ૧) પર જ્ઞાન
  ૨) અપર જ્ઞાન
  આધ્યાત્મિક જ્ઞાન અને સાંસારિક/ભૌતિકવાદી જ્ઞાન ! વગેરે વગેરે ! કાંઇ સમજ ન પડી તેથી મોટા મોટા ગ્રંથો …

  આ અજ્ઞાનીના નમસ્કાર !

 3. RonakHD મે 2, 2015 પર 2:11 એ એમ (am)

  Single answer to every question, Because People are crazy!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: