હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક – સાચો વિદ્યાર્થી !

 સાચો વિદ્યાર્થી ( વિદ્યા+અર્થી ) !   

પ્રોફેસર: જયંતી, તું શા માટે કોલેજ આવે છે?

જયંતી જોખમ: વિદ્યા માટે

પ્રોફેસર: તો આજે લેક્ચરમાં તું ઊંઘી કેમ રહ્યો હતો?

જયંતી જોખમ: આજે વિદ્યા નથી આવી એટલે સાહેબ!

——————

સાભાર- શ્રી વિપુલ દેસાઈ (સુરતી ઊંધિયું )

Advertisements

2 responses to “આજની જોક – સાચો વિદ્યાર્થી !

  1. P.K.Davda April 29, 2015 at 8:39 pm

    સાચાબોલો જયંતિલાલ

  2. vimala April 29, 2015 at 11:42 am

    બિલ-કુલ સાચે- સાચો હાજર જવાબી વિદ્યાર્થી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: