હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક- વકીલો ખોટુ ના બોલે…!!…

 

એક વકીલને ૧૨ સંતાન હતાં … 
તેને કોઇ ઘર ભાડે ન આપે… 
બધાને થાય કે વસ્તારી કુટુંબ ઘર ઠેકાણે કરી દેશે .

.. પણ આ તો વકીલ કહેવાય ને ?
એણે તેના ૧૧ છોકરાઓને તેની મા સાથે સ્મશાન જોવા મોકલ્યા અને પોતે ૧ છોકરા સાથે ઘર ભાડે લેવા નીકળ્યો…
ઘર માલિકે પુછ્યું સંતાનો કેટલા… ? 
વકિલ કહે ૧૨….

બીજા ક્યાં ? માલિકે પુછ્યું…
તેની મા સાથે સ્મશાન પહોંચી ગયા છે.

અને વકીલને ઘર ભાડે મળી ગયુ.!!.

વકીલો ક્યારે ય ખોટુ ન બોલે….!!..

 

સાભાર –શ્રી ભરતભાઈ પંડ્યા

Advertisements

3 responses to “આજની જોક- વકીલો ખોટુ ના બોલે…!!…

  1. vimala એપ્રિલ 28, 2015 પર 12:08 પી એમ(pm)

    ઍક કેસ આપવો છે,વકીલ સાહેબનુ સરનામું….???

  2. સુરેશ એપ્રિલ 28, 2015 પર 9:01 એ એમ (am)

    હુંશિયાર જણ કે’વાય! ઈવડા ઈને વકીલ તરીકે રાખવો ઠીક રે’ !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: