હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કાર્ટુનઃ ધાર્યું ધણીનું થાય! ……મહેન્દ્ર શાહ

મિત્રો, 

બે અઠવાડીયા માટે શરૂં થયેલ સ્ત્રીરીઝનો આજે દસમો મણકો છે, ( સ્ત્રીરીઝ સાંભળી ગોથું ખાઈ ગયા? સ્ત્રી સીરીઝ! )

સ્ત્રીઓ પર કાર્ટુન્સ, સ્ત્રીઓનાં પેઈંટીંગ્ઝ, સ્ત્રીઓ પર ગઝલાક્ષરી, સ્ત્રીઓ પર રીયલ લાઈફ હ્યુમરસ સ્ટોરીઝ! લાઈક્સ, કોમેન્ટ્સ,કોંમ્પ્લીમેન્ટ્સ આવકાર્ય! પછી મને એમ ના કહેતા કે હું સ્ત્રીઓ પાછળ કેમ પડ્યો છું.., અગર એમ પણ ના કહેતા કે તમે સ્ત્રીઓના આટલા બધા વખાણ કેમ કરો છો? સ્ત્રીરીઝ…, મણકો દસમો. Just enjoy!- મહેન્દ્ર શાહ  

સાભાર- શ્રી મહેન્દ્ર શાહ , ફેસ બુક 

કાર્ટુનઃ ધાર્યું ધણીનું થાય!

Cartoo. m.shah

 ફેશનની માફક સારી રસોઈ બનાવાના પણ વાદ લેતી હોય તો?

cartoon-woman =mshah

Advertisements

2 responses to “કાર્ટુનઃ ધાર્યું ધણીનું થાય! ……મહેન્દ્ર શાહ

 1. nabhakashdeep એપ્રિલ 27, 2015 પર 11:19 પી એમ(pm)

  ફૂલ જેવી કોમળ તું નારી…આજ કાં’ ધગધગતી

  કે મહેન્દ્રભાઈની થઈ ગઈ તું મનગમતી…

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. pragnaju એપ્રિલ 26, 2015 પર 12:48 પી એમ(pm)

  યાદ
  છેવટે ધાર્યું ધણીનું થાય છે
  બાળપણ શાળામાં પહોંચી જાય છે

  જેટલું પાસે છે કાળું પાટિયું
  એટલું આકાશ આઘું થાય છે

  તોળે ગોવર્ધન એ ટચલી આંગળી
  કેવી લાચારીમાં ઊંચી થાય છે !

  વાલીઓ સાચે જ વાલિ થઈ ગયા
  ને બગલમાં બાળકો ભીંસાય છે

  હાશ ! કે આવે છે વિશ્રાંતિ સમય
  ઘર મહીં એવું કશું ક્યાં થાય છે ?

  ઘંટ દુનિયાદારીનો વાગે અને
  ભોળપણનો તાસ પૂરો થાય છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: