હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક …… ગુજ્જુનો ભાવ તાલ !

એક ગુજરાતી Audi કાર ખરીદવા માટે એક કાર સેલ્સ ડેપો ઉપર ગયો .

Audi કાર ના સી.ઈ.ઓ. આ કારની ઉંચી કિંમતની સમજણ આ ગુજરાતીને આપતાં દલીલ કરતાં કહે:

Audi કારમાં ૧૨ એર બેગ , સેફટી કન્ટ્રોલ, સેફટી સેન્સર્સ , પાર્કિંગ મદદ સેફટી …. સેફટી ……..સેફટી ……..

સી.ઈ.ઓ ને  આગળ બોલતાં અટકાવી આ ગુજ્જુ ભાઈ કહે :

” મારી પાસે ડેશ બોર્ડ ઉપર ગણપતી બાપા અને ખોડિયાર મા હશે ,પાછળ જોવાના મિરર પર હનુમાનજી હશે , બમ્પર ઉપર લીંબુ-મરચાં લટકાવાનો છું અને આગલા મિરર ઉપર માતાજીની ચુંદડી વીંટાવાની એટલે તું સેફટીની તો ચિંતા જ ના કરતો … તારી કારના ભાવ હવે ઓછા કર .

અંગ્રેજીમાંથી અનુવાદ

સાભાર  – શ્રીમતી ગોપી રાંદેરી – અંગ્રેજી જોક મોકલવા માટે . 

Advertisements

4 responses to “આજની જોક …… ગુજ્જુનો ભાવ તાલ !

 1. nabhakashdeep એપ્રિલ 27, 2015 પર 11:23 પી એમ(pm)

  ભગવાનને ભરોસે હાંકુ ગાડી..ને હપ્તો ભરવાનો ભાવથી..કરો ઓછા ભાવ તો કરાવું વેપાર.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. સુરેશ જાની એપ્રિલ 26, 2015 પર 11:38 એ એમ (am)

  ભગવાનને પણ તોબા પોકરાવી દે એ ગુજરાતી!!

 3. pragnaju એપ્રિલ 26, 2015 પર 8:02 એ એમ (am)

  ગમે તે રીત ભાવ તાલ કરે તે ગુજરાતી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: