હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

મારા ફેસ બુક મિત્ર શ્રી વિપુલભાઈ દેસાઈ ( સુરતીનું ઊંધિયું ફેઈમ ) એ મારા ફેસ બુક પેજ ઉપર શેર કરેલી ફેસબુક ઉપરની આ જોક માણો …..

પપ્પા: હા બોલ,
પીન્ટુ: પ્રોમીસ કરો તમે ગુસ્સે નહિ થાઓ.!!
પપ્પા: જલ્દી બોલ નઈતો હમણા અવળા હાથની એક ખાઇશ..
પીન્ટુ: મારા ફેશબુક ના ૧૦ ફેક એકાઉંટ છે.
પપ્પા: તો નાલાયક, મને કેમ કહે છે?
પીન્ટુ: એ જે સરિતા ભાભીને તમે ૧૦ દિવસથી પાર્ક માં બોલાવો છો અને એ નથી આવતા, તે હું જ છું.!!.

જયારે એક ગુજરાતી બીજાને મળે ત્યારે પૂછશે, શું નવાજૂની

જવાબ: નવી આવતી નથી અને જૂની જતી નથી

સાભાર- શ્રી વિપુલ દેસાઈ 

સારેગમ લીટલ ચેમ્પિયન ૨૦૦૯ ની સ્પર્ધામાં આ ટેણીયાનું આ ગીત

સાંભળી તમે ઝૂમી ઉઠશો. 

SRGMP Lil Champs 2009 Swarit Shukl – Sep 5 2009

Advertisements

3 responses to “આજની જોક

  1. aataawaani મે 19, 2015 પર 9:37 પી એમ(pm)

    राजाभाई નાના છોકરાના મોઢેથી શૃંગાર રસનું ગીત સાંભળ્યું મેં એક મારી 20 વરસની પ્રેમિકાને કીધું महरु तेरी साथ मुझको शादी करनी चाहिए
    बात तेरी ठीक है लेकिन जवानी चाहिए

  2. aataawaani મે 12, 2015 પર 7:04 પી એમ(pm)

    બહુ ગમે એવો જોક હતો .

  3. aataawaani એપ્રિલ 30, 2015 પર 9:59 એ એમ (am)

    એક બેનના પતિનું નામ નવીન હતું .
    એક માણસે તે બેનને પૂછ્યું . ભાભી નવીનમાં શું છે ?
    નવીનની વાઈફ બોલી નવીનમાં કશીજ ભલી વાર નથી , હવે તમે કોઈ આતા જેવો જુનો માણસ મારા માટે શોધી કાઢો તો તમારી ભલાઈ .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: