હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બાબાનું લેસન…….. [હાસ્યલેખ.] ……… પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

તારે તારા પપ્પાની જેમ મોટા માણસ બનવું છે, ને? મોટી કાર લેવી છે, ને?

-હા. મારે કાર લેવી છે.

-તો ડાહ્યો થઈને ભણી લે, ચાલ.

-ભણી લઉં તો કાર મળે?

-હાસ્તો. મળે જ ને વળી.

-કાલે મેં ભણ્યું હતું, તો મને કાર ક્યાં મળી?

આખો લેખ વાંચવા ક્લીક કરો ‘હાસ્યપલ્લવ’ પર. 

આભાર- શ્રીમતી પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી. 

Advertisements

One response to “બાબાનું લેસન…….. [હાસ્યલેખ.] ……… પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

  1. nabhakashdeep એપ્રિલ 27, 2015 પર 11:53 પી એમ(pm)

    મમ્મી ખુશ..લાડલો તો નિયમિત લેશન કરે છે…મા એ મા કદી પાછી પડે?..સરસ હાસ્ય નિતરતી વાત…ગંભીર મુદ્દાની.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: