હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Wrong Number !

Hilarious Wrong Number scene – Carol Burnett & Tim Conway

Advertisements

One response to “Wrong Number !

 1. pragnaju એપ્રિલ 20, 2015 પર 1:35 પી એમ(pm)

  ફરી માણી આનંદ
  અંત સુધી જરુર જાશો
  રોંગ નંબર સાહીત્યકારોનો માનીતો વિષય છે
  પણ હાલ પીકેનો રોંગ# ખૂબ વખણાયો
  ફિલ્મના હીરોને લાગે છે કે, લોકો ભગવાન, ઈશ્વર, ગોડ સાથે સંપર્ક કરવામાં થાપ ખાઈ ગયા છે અને રોંગ નંબર ડાયલ કરી રહયા છે. આટલી સીધી સાદી વાતને અમુક લોકોએ વરવું રૂપ આપી દીધું
  ક્યારેક આવું પણ બને ‘જિંદગી એક સફર હૈ સુહાના યહા કલ કયા હો કિસને જાના’ ક્યારેક કુદરત આપણી સાથે એવા ખેલ ખેલતી હોય છે, જે અવિશ્વસનીય હોય છે અને એ જ કુદરત ક્યારેક તેના કરશિ્મા દેખાડતી હોય છે. આવો જ એક કિસ્સો એક મિસ્ડકોલ થકી સાત ભવના સાથી બન્યાનું બહાર આવ્યું છે.
  મૂળ ભીટારા (તા.અબડાસા) હાલે મોટા લાયજા (તા.માંડવી) અને વ્યવસાયે વેપારી દિનેશ રમેશભાઇ ગોર (ઉ.વ.૨૭)ને તાજેતરમાં તેમને રોંગ નંબરથી મિસ્ડકોલ આવ્યો, જે તેને તેની જીવનભરની સંગિની સાથે ભેટો કરાવી દીધો. એ મિસ્ડકોલ હતો બનાસકાંઠાના બામણોજ ગામના રહેવાસી નીલમ પ્રજાપતિ (ઉ.વ.૨૨)નો, જે કોલ તે તેના મામાને લગાવતી હતી પણ ભૂલથી દિનેશ રાજગોરને લાગી ગયો.
  નીલમે તેને તેના મામા સમજી કરતી અને તેના ઘરવાળાઓ દ્વારા અપાતા ત્રાસની ફરિયાદો કરતી હતી. થોડા દિવસો બાદ દિનેશે તેને જણાવ્યું કે, પોતે તેના મામા નથી, ત્યારે છોકરીએ તેના વિશે થોડું પૂછીને કોલ કાપી નાખ્યો. થોડા દિવસો બાદ નીલમે ફરી ફોન કરી વાતો કરી, ત્યારે બાદ બન્ને રોજ ફોન પર વાતો કરતા. આ દરમિયાન નીલમને દિનેશ સાથે મનમેળ થતા તેની સાથે લગ્નનો પ્રસ્તાવ મુકયો હતો.
  દિનેશે વિચાયૉ બાદ ભગવાન પર ભરોસો રાખી તેણે નિર્ણય લીધો તે જેવી પણ હોય તેને લક્ષ્મી સમજી સ્વીકારી લઇ તેના પર થતાં ત્રાસમાંથી તેને છુટકારો અપાવો એ સાથે નીલમને તેણે માંડવી બોલાવી કોર્ટ રજિસ્ટરથી લગ્ન કરી તેણીને તમામ મુશ્કેલીથી છુટકારો અપાવ્યો. નીલમના લાગેલા રોંગ નંબર કોલે તેને લાઇફનો રાઇટ પાર્ટનર શોધી આપ્યો
  …………………………………………………………………………..
  કાવ્ય લાવ નંબર મેળવી આપું, હવે વાત કર !

  જો કે, મને પણ નંબરની કાંયા ખબર છે,
  રોંગ નંબર.
  હવે વાત કર !
  રોંગ નંબરમાં પણ કોય બોલતું નથી,
  લાવ ‘ડિરેક્ટરી’ નંબર ગોતીદઉં,
  પણ ! કયાં છે નંબર ?
  આ ડિરેક્ટરીમાં નંબર છાપતા ભુલાય ગયા છે,
  બ્રહ્માંડની ‘ડિરેક્ટરી’ હોય તો લાવ,
  પછી નંબર મેળવી દઉં,
  હવે વાત કર, તોયે રોંગ નંબર !
  હવે વાત કર ! કોને કરું ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: