હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક – બદલો !

HDJOKE

 

ગુજરાતીમાં કહીએ તો ……

સમય સાથે બદલો !

મિત્ર – અરે  ગ્યાન્સિંગ ,અહી એકલા બાંકડા ઉપર બેસીને શું કરો છો ?

ગ્યાન્સિંગ – મિત્ર, હું બદલો લઇ રહ્યો છું .

મિત્ર- કેમ, કોની સાથે  ?

ગ્યાન્સિંગ- ખરાબ સમયે મને બરબાદ કરી નાખ્યો છે , હવે હું સમયને બરબાદ કરું છું !

Advertisements

2 responses to “આજની જોક – બદલો !

  1. P.K.Davda એપ્રિલ 15, 2015 પર 10:10 એ એમ (am)

    સમય બરબાદ કરતા લોકો કદાચ આવું જ વિચારતા હશે.

  2. pragnaju એપ્રિલ 14, 2015 પર 1:16 પી એમ(pm)

    સમય ઘસાતો રોકો તમે એક સ્પેક નથી તમારા પોતાના બોસ રહો લાયક બનો પૈસા કરતાં વધારે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: