હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક …. આવું પણ બને છે !

અમેરિકન યુવતી પેટ્રીકાએ તેના બોયફ્રેન્ડને ઘેર બોલાવ્યો અને પપ્પા એલેક્સને કહ્યું : ‘હું તેની સાથે લગ્ન કરવા માગું છું.’

થોડી વાતો કર્યા પછી એલેક્સે પેટ્રીકાને કહ્યું : ‘તું તેની સાથે લગ્ન ન કરી શકે, કારણ કે અંગત વાત કરું તો તે તારો ભાઈ થાય.’

પેટ્રીકાનાં લગ્નના બીજા ચાર પ્રયત્નોમાં પણ લગ્નની વાત આ મુદ્દા ઉપર આવીને અટકી ગઈ. આખરે ધૈર્ય ગુમાવીને પેટ્રીકાએ એક વખત તેની મમ્મીને પરખાવ્યું :

‘મમ્મી, તેં તારી આખી જિંદગીમાં કર્યું શું ? પપ્પા બધે જ ફરી વળ્યા છે. મેં લગ્ન માટેના પાંચ મુરતિયા દેખાડ્યા અને તે બધા જ મારા ભાઈ નીકળ્યા.’

તેની મમ્મીએ ઠાવકાઈથી જવાબ આપ્યો : ‘મૂંઝાઈશ નહીં દીકરી, તને જે ગમે તેની સાથે લગ્ન કરી લે. એલેક્સ હકીકતે તારા પપ્પા નથી !’

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: