હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

હ્યુસ્ટનથી મિત્ર શ્રી હસમુખ દોશીએ એમની ઈ-મેલમાં  કેટલીક જોક્સ મોકલી છે એમાંથી પસંદ કરી કેટલીક એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે . 

> > નથુભા એક બુક વાંચતા-વાંચતા રોવા લાગ્યા
> > બા- કેમ રુઓ છો?
> > નથુભા- આ બુકનો અંત બહુ ખરાબ છે
> > બા- કઇ બુક?
> > નથુભા- બેંકની પાસબુક

> > ટીચર કહેઃ કનુ બોલ જોય આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા શુ કામ કેવાય છે?
> > કનુ કહેઃ કેમકે પીતાને બોલવાનો વારો તો ક્યારે ય આવતો જ નથી હોતો એટલે .

> > બે મૂરખાઓ વાતચીત કરી રહ્યા હતા.
> > પહેલો મુરખ : ‘યાર ! આ વીજળી કેમ ચમકી ?’
> > બીજો મુરખ : ‘અરે યાર ! એટલું નથી સમજતો ?
> > ઉપર નરકનો દરવાજો તૂટી ગયો છે એનું વેલ્ડીંગનું  કામ ચાલે છે…’

> > પત્ની : અલા એ ,પેલો માણસ ક્યારનો મને જોયા કરે છે.
> > પતિ : એ તો તને જોવાનો જ એમાં હું કશું કરી શકું તેમ નથી.
> > પત્ની : કેમ
> > પતિ : એ ભંગાર વાળો છે !

> > મા : બેટા સફરજન ખઈશ?
> > પુત્ર: ના
> > મા : બેટા નારંગી ખઈશ?
> > પુત્ર: ના
> > મા : બેટા કેરી ખઈશ?
> > પુત્ર: ના
> > મા : પુરો તારા બાપા પર જ ગયો છે  . તું ચંપલ જ ખાવાનો!

Advertisements

4 responses to “આજની જોક

  1. સુરેશ જાની April 8, 2015 at 9:36 am

    એકે એક મસ્ત છે. જોક્નો સ્લાઈડ શો બનાવ્યો હોય તો કેવું?

  2. pragnaju April 8, 2015 at 7:33 am

    રમુજ સ રસ

  3. પ્રેમપરખંદા April 7, 2015 at 11:26 pm

    હાહાહાહાહાહાહાહીહીહીહીહીહી; -)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: