હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કપ કેકનો ચોર કોણ ?

કપ કેકનો ચોર કોણ ?

ઘરના માણસોને ખબર પડતી નથી કે બાળકો માટે તાજી બનાવેલી કપ કેક કોણ ચોરી જાય છે ? કેક ચોર બીજું કોઈ નહિ પણ પાંચ મીનીટમાં પાંચ કેક ખાઈ જનાર ઘરની પાળેલી કેકની શોખીન જર્મન પોઈન્ટર શેરા નામની કુતરી હતી.

આ રમુજી વિડીયોમાં જુઓ શેરા કેવી સિફતથી કેકની તફડંચી કરે છે .

 

 

Advertisements

3 responses to “કપ કેકનો ચોર કોણ ?

  1. સુરેશ એપ્રિલ 5, 2015 પર 10:22 એ એમ (am)

    પાંચ કેક ખાઈ જનાર ઘરની પાળેલી કેકની શોખીન જર્મન પોઈન્ટર શેરા નામની કુતરી

    પાળેલી કેક ?!


    આમ રાખો/ લખો તો?
    પાંચ કેક ખાઈ જનાર, કેકની શોખીન, ઘરની પાળેલી જર્મન પોઈન્ટર શેરા નામની કુતરી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: