હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ભારતીય મા-બાપોની મૂંઝવણો ….. એક રમુજી કટાક્ષિકા !

સહૃદયી મિત્ર શ્રી સુરેશ જાનીએ એમને અંગ્રેજીમાં મળેલ મજાની ઈ-મેલ મને માણવા ફોરવર્ડ કરી હતી.મને ગમતાં,એનો ગુજરાતીમાં અનુવાદ કરી અહીં પ્રસ્તુત છે .

રાજકારણની છાંટ વાળી આ રમુજી કટાક્ષિકા તમને પણ ગમશે.

ભારતીય મા-બાપોની મૂંઝવણો ….. એક રમુજી પૃથ્થકરણ …

આજકાલ આજની પેઢીનાં મા – બાપ  એક મોટી મુઝવણમાં પડી ગયાં છે .

એમનાં બાળકોના ભવિષ્ય માટે તેઓ ખુબ ગુંચવણમાં મુકાઈ ગયાં છે .

મા -બાપની આ મુંઝવણો કઈ છે એ હવે જોઈએ ….

રમુજી પૃથ્થકરણ ..નમ્બર -૧

– છોકરાને ચા વેચવા મોકલી દેવો કે નરેન્દ્ર મોદી જેવો બનાવવો,

કે પછી ,

-આઈ .આઈ.ટી.ઇન્સ્ટીટ્યુટમાં ભણવા મોકલી અરવિંદ કેજરીવાલ જેવો બનાવવો,

કે પછી ,

-એને રાહુલ ગાંધીની જેમ  લ્હેર કરવા માટે પરદેશ મોકલી આપવો.

-ખરેખર નિર્ણય કરવો ઘણો મુશ્કેલ છે !!!

રમુજી પૃથ્થકરણ ..નંબર-૨

-જો તમે કોઈ યોગ્ય મહિલા પસંદ કરી એને ફોલો કરશો તો તમે  શું બનશો ?…..રોબર્ટ વાડ્રા

-જો તમે કોઈ ખોટી સ્ત્રી પસંદ કરી એને ફોલો કરશો તો તમે શું બનશો ? ….વિજય માલીયા

-જો તમે ઘણી સ્ત્રીઓને ફોલો કરી ઠેર ના ઠેર રહેશો તો તમે શું બનશો  ?…સલમાનખાન 

-જો તમે બ્રહ્મચારી રહી કોઈ પણ સ્ત્રીને નહીં ફોલો કરો તો તમે શું બનશો ?..નરેન્દ્ર મોદી

તમે જ નક્કી કરો, તમે શું કરવા માગો છો ….

અરે .. જરા ઉભા રહો ..હજુ પત્યું નથી …

-સમજ્યા વિના, આંધળીયાં કરીને ભૂલેચુકે પણ કોઈ સ્ત્રીને ફોલો ના કરતા  …

નહિતર તમે કોના જેવા બનશો ?…. …મનમોહનસિંગ ! (બિચારા !)

શું થાય,  પુરુષોના લાભાર્થે  જ આ બધું લખવું પડ્યું છે. 

મિત્રો,

આ બાબતમાં તમે શું કયો છો ?… કોમેન્ટ બોક્ષ તમારા માટે ખુલ્લી જ છે ….વિ.પ.

 

Advertisements

3 responses to “ભારતીય મા-બાપોની મૂંઝવણો ….. એક રમુજી કટાક્ષિકા !

  1. સુરેશ માર્ચ 31, 2015 પર 6:50 એ એમ (am)

    સુરેશ જાનીના રવાડે ચઢશો તો પક્ષી બનાવી દેશે!

  2. મનસુખલાલ ગાંધી, U.S.A. માર્ચ 29, 2015 પર 1:02 એ એમ (am)

    પૃથ્થકરણ બહુ સુંદર કર્યું છે…………….

  3. pravinshastri માર્ચ 28, 2015 પર 8:04 પી એમ(pm)

    ખોટી જોડણીના નિષ્ણાત બનશો તો શાસ્ત્રી જેવા બંડલ વાર્તાકાર બનશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: