હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પતી-પત્નીના ઝગડાનાં કેટલાંક કારણો…..

SL2056

પતી-પત્ની વચ્ચે નાની નાની બાબતોને લઈને થતા ઝગડા એક સામાન્ય બાબત છે. જેમ રસોઈમાં મીઠું ના હોય તો રસોઈ મોળી લાગે છે એમ ઘરસંસારમાં પણ કોઈ કોઈ વાર ( હમ્મેશાં નહી! ) થતા ઝગડા પતી-પત્નીના ઘરસંસારમાં મીઠાસ ઉમેરે છે.એક બીજાને ખીજવવામાં  પણ એક આનંદ છે એનો ઘણા મિત્રોનો અનુભવ હશે જ .

એક મિત્ર તરફથી અંગ્રેજીમાં મળેલ ઈ-મેલમાં એક ટીખળી સ્વભાવના પતી અને એની પત્ની વચ્ચેના મીઠા ઝગડા રજુ કરવામાં આવ્યા છે .

આ પતી અને પત્ની વચ્ચે મીઠા ઝગડા ક્યા કારણે થાય છે એને વાંચવાનો આનંદ લેવો તમને જરૂર ગમશે.-વિ .પ.

CHAK DE 

WHY DO COUPLES FIGHT!!  

My wife sat down on the couch next to me as I was

flipping channels.

She asked, ‘What’s on TV?’

I said, ‘Dust.’

And then the fight started….

************************* 

My wife was hinting about what she wanted for our upcoming

anniversary.

She said, ‘I want something shiny that goes from 0 to 100

in about 3 seconds.’

I bought her a weighing scale.

And then the fight started….

*************************** 

When I got home last night, my wife demanded that I

take her someplace expensive.

So, I took her to a petrol pump

And then the fight started….

*************************** 

My wife is standing & looking in the bedroom mirror. She was not

happy with what she saw and said to me,’I feel horrible; I look old,

fat and ugly. I really need you to give me a compliment.’

I replied, ‘Your eyesight’s perfect.’

And then the fight started….

*************************** 

I asked my wife, “Where do you want to go for our anniversary?”

It warmed my heart to see her face melt in sweet appreciation.

“Somewhere I’ve not been in a long time.”

So I took her to the kitchen.

And then the fight started….

*************************** 

Dedicated to all married couples.. But don’t send to all

I sent to my friend. He sent to his wife and then the fight started

 

સાભાર શ્રી મહેશ પોપટ /શ્રી સુરેશ જાની

Advertisements

2 responses to “પતી-પત્નીના ઝગડાનાં કેટલાંક કારણો…..

  1. સુરેશ જાની માર્ચ 28, 2015 પર 9:25 એ એમ (am)

    એકનો અનુવાદ…
    હું કોચ પર બેઠો બેઠો ટીવીની ચેનલો બદલ્યા કરતો હતો. શ્રીમતિજીએ પુછ્યું ,” ટીવી પર શું છે?”
    મેં કહ્યું, “ધૂળ’
    અને ઝઘડો શરૂ થઈ ગયો !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: