હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

કોઈ એક કાર્યક્રમમાં એક રાજકીય નેતા અને એક છાપાના તંત્રી ભેગા થઇ ગયા .

નેતા છાપાના તંત્રીને દબડાવતા હોય એમ બોલ્યા :

“તમે તમારા છાપામાં એવું કેમ છાપ્યું હતું કે હું જુઠ્ઠો અને લાંચીયો છું ?”

તંત્રીએ ખુલાસો કરતાં ભારપૂર્વક કહું :

‘ એવું બને જ નહિ સાહેબ. એવી ખબર તો બીજા કોઈ છાપાએ છાપી હશે. અમારી તો એક

પોલીસી છે કે બધા લોકો જાણતા હોય એવી કોઈ ખબર અમે કદી છાપતા જ નથી .”

સાભાર- ‘ધરતી” મેગેજીન     

 

Advertisements

3 responses to “આજની જોક

  1. bipindesai એપ્રિલ 5, 2015 પર 9:04 એ એમ (am)

    Liked the difference between watsap and Facebook…

    bmd

  2. vimala માર્ચ 26, 2015 પર 6:40 પી એમ(pm)

    હા, તંત્રી બાહોશ તો ખરા. નેતાઓને સમજાવી દેવાની આવડત ધરાવતા બાહોશ તંત્રી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: