હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આ કોયડો ઉકેલો

નીચે ચિત્રમાં એક સમીકરણ છે ; અને ગણિતની રીતે ખોટું છે.હાસ્ય દરબાર વાળાઓને તો બધાં સમીકરણ ઠીક જ લાગે.

હવે…..એમાં દર્શાવ્યા મુજબ દિવાસળીઓ ગોઠવો. અને એક દિવાસળી ખસેડીને એ સમીકરણ સાચું બનાવી દો.

Math_Puzzle

સાચો જવાબ આવતી કાલે.

Advertisements

Comments are closed.