હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૪૦ : જવાબ

ડેન્ટિસ્ટની મુલાકાત વખતની વાત હતી – આ ……

અને સવાલ હતો…..

તે મહાશયે મને શો જવાબ આપ્યો  હશે?

સાચો જવાબ

” તમે અમને કયો વિષય ભણાવતા હતા? !”

સાચો જવાબ આપનાર મિત્રો

 1. ચેતના
 2. ભરત પંડ્યા

અન્ય જવાબો

 1. પ્રજ્ઞાબેન વ્યાસ 
  છતાં દાંત પર એ કારીગીરી અજમાવી રહ્યા હતા; ત્યારે મેં એમને પુછી જ નાંખ્યું ,”તમે અમદાવાદની ગુજરાત કોલેજમાં ૧૯૬૦માં દાખલ થયેલા ખરા?” કેવી રીતે પુછી જ નાંખ્યું ?
 2. વિનોદ પટેલ
  તો પછી તમે ડોક્ટર કેમ ના થયા ?

———-

     જોકનો આ બહુ સૂક્ષ્મ પ્રકાર છે. ન્યુ જર્સીના શ્રી. સુરેશકાન્ત પટેલે મોકલેલ મૂળ આઈટમ  જોક જ હતી. પણ એનું સ્વરૂપ આમ સવાલ/ જવાબ માં ફેરવી દેવાની મજા જ કાંઈક ઓર હોય છે.

અને હવે આ જોકનું રસદર્શન!

        મોટા ભાગના વયસ્કોની આ નબળાઈ હોય છે .( આ લખનાર સમેત!) બધાને મનોમન  એમ જ લાગતું હોય છે કે, આપણે તો એવ્વા ને એવ્વા જ  છંઈં- હજુ સોળ જ વરહના; ભલેને સિત્તેરી વટાવી નો દીધી હોય!  આપણો જૂનો મિત્ર મળી જાય; તો એ ઘૈડો થઈ ગયેલો લાગે; અને એને આપણે ડોહા થઈ ગયેલા લાગીએ!

અને હવે ઉપદેશ…..

 ઈમાં કાંય ખોટું નથ!
હમ્મેશ બાળક બનીને જ રહીએ;
હસતા/ હસાવતા રહીએ!
( ભલે ને ડાચાં બીજાને નો ગમે !) 

 

 

Advertisements

3 responses to “હુંશિયારીની કસોટી – ૪૦ : જવાબ

 1. Vinod R. Patel માર્ચ 14, 2015 પર 12:32 એ એમ (am)

  વયસ્કોએ દર્પણમાં જોતા રહેવું … દર્પણ કદી ખોટું નાં બોલે !

 2. dee35(USA) માર્ચ 14, 2015 પર 12:12 એ એમ (am)

  આજેજ સિનીયર સેંટરમાં ગયો હતો અને ક્લારકે સવાલ કરેલ કે બધા સિનીયરો સાથે કેમ નથી આવતા ત્યારે મારે કહેવું પડ્યું કે મને ન ફાવે! દીલ દીમાગથી હજુ આપણે ઘરડા થયા નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: