હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજનો વિડીયો …કુતરો કે રામલો !

આ વિડીયોમાં તમે જોશો કે એક તાલીમી કુતરો એની માલકણ માટે સવારથી સાંજ સુધી

કેટલું બધું કામ કરી આપે છે !

અમદાવાદમાં રામલા પણ એટલું કામ કરતા નહિ હોય !

એ જોઇને તમને થશે કે મારે પણ આવો એક કુતરો હોય તો કેવું સારું !

Advertisements

4 responses to “આજનો વિડીયો …કુતરો કે રામલો !

 1. aataawaani માર્ચ 20, 2015 પર 7:34 એ એમ (am)

  રાજાભાઈ
  કૂતરાની કામ કરવાની આવડત સો રામાઓ અને બસ્સો ઘાટીઓથી વધી જાય એવી છે એ કુતરાને કેળવણી આપનારને ધન્ય . કુતરાની માલિકણ ને ધન્ય અને મારા સુધી વિડીયો પહોંચડનાર ડો . રાજાન ત્રિવેદીને ધન્ય વાદ અને આ વિડીઓ જોનાર આતાને ?

 2. સુરેશ જાની માર્ચ 7, 2015 પર 10:28 એ એમ (am)

  કુતરાના મોંમાંથી મુકેલી પેન કેક ખાવાની !!
  ——-
  રામલાને તો પગાર આપવો પડે. આ તો કાના માતર વગર !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: