હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક- અમેરિકન માજીનો જુસ્સો

અમેરિકન માજીનો જુસ્સો !

૮૫ વર્ષનાં એક  અમેરિકન માજીનો પગ ભાંગી ગયો .

ડોક્ટરે પ્લાસ્ટર બાંધ્યું અને દાદર ચડવા-ઉતારવાની

સખત મનાઈ કરી .

બે મહિના પછી પ્લાસ્ટર ખોલીને જોતાં માજીને સાવ

રૂઝ આવી ગયેલી માલુમ પડી .

એટલે ડોક્ટરે માજીને દાદરો ચડવા-ઉતરવાની છૂટ આપી .

માજી ખુશ થતાં ડોક્ટરને કહે :

” હા…શ ! ભઈલા ,  ભગવાન તારું ભલું કરશે .

નળનો પાઈપ પકડીને રોજ ચડ-ઉતર કરીને

તો હું ભારે કંટાળી ગયેલી !”

Advertisements

3 responses to “આજની જોક- અમેરિકન માજીનો જુસ્સો

  1. pragnaju માર્ચ 5, 2015 પર 1:18 પી એમ(pm)

    છેલ્લી પંચ લાઇન વાંચતા જ રમુજ ચિત પ્રસન્ન કરી દે
    ફીઝીકલ થીરપીથી ઘુંટણ બદલવાનું ટળ્યું છે
    થાય પા ઇ પ થી ચઢી જોઉં ?

  2. pravinshastri માર્ચ 5, 2015 પર 10:37 એ એમ (am)

    ના સુરેશભાઈ….આતાની ગર્લફ્રેન્ડ!!!!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: