હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઓ કાકા તમે થોડા થોડા થાવ વરણાગી…પેરડી ગીત … સાક્ષર ઠક્કર

આજે શ્રી સાક્ષર ઠક્કર કાકા ને સલાહ આપે છે કે કાકી મંદિર જવાને બદલે પાર્લરમાં જાય છે,આઇબ્રો અને ફેસીયલ કરાવતી જાય છે,તો તમે પણ વરણાગી થઇ જીન્સ પહેરવા માંડો તો સારું।

..પછી જુઓ કેવી જોડી જામે છે. ​

આ પેરડી ગીત મૂળ ગીત- ઓ ભાભી તમે થોડા થોડા, ચિત્રપટ – ગણસુંદરી(૧૯૪૮) ઉપર આધારિત છે, એ જૂની પેઢીના વાચકોને તરત સમજાઈ જશે.

શ્રી સાક્ષર ઠક્કર અને શ્રી વિજય શાહ- સહિયારું સર્જન બ્લોગના આભાર સાથે આ આખું મજાનું કાવ્ય નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને માણો.

o kaka

2 responses to “ઓ કાકા તમે થોડા થોડા થાવ વરણાગી…પેરડી ગીત … સાક્ષર ઠક્કર

  1. Pingback: ( 670 ) “ઓ કાકી તમે થોડા થોડા થાવ વરણાગી ” ….પેરડી ગીત … વિનોદ પટેલ | વિનોદ વિહાર

  2. pragnaju February 28, 2015 at 4:43 pm

    આ વધુ ગમી
    ગોસીપ કરો ને કાકા પંચાતો મૂકી દો.
    ચીન્ગમ ચાવો ને કાકા પાનમાવો થુંકી દો;

    પણ જોજો ના જાય કાકી ભાગી
    એટલે બહુ નહિ,
    પણ કાકા તમે થોડા થોડા થાઓ વરણાગી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: