હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

પતિનું ક્રેડીટ કાર્ડ !

JOkes

 શીલા – નવા વર્ષ પર મારા પતિએ મને આ સાડી અપાવી. 

ગીતા – વાહ, તેમણે જાતે પસંદ કરી છે  ? 

શીલા – નહી. તેમને તો હજુ ખબર જ નથી.

હજુ ક્રેડિટ કાર્ડનુ બિલ નથી આવ્યુ ને… !! 

બીલ આવશે એટલે આપોઆપ ખબર પડશે ! 

ગીતા- બીલ આવશે એટલે જરૂર ઝગડો થવાનો.

શીલા-  ઝગડો ? અરે, મારી આંખો જોઇને જ એ ઢીલો ઢસ થઇ જશે ! 

 
સૌજન્ય- વેબ દુનિયા
Advertisements

5 responses to “આજની જોક

 1. Vinod R. Patel March 1, 2015 at 5:56 pm

  વલીભાઈ , મારા ગામમાં લોકોને મેં કહેતા સાંભળ્યા છે કે- વર મરો કે કન્યા મરો પણ ગોરભાનું તરભાણું ભરો !

  મોદક પ્રિયા બ્રાહ્મણા: !

 2. pravinshastri March 1, 2015 at 11:10 am

  બિચારો!!!!!!.
  હાસ્ય દરબારને આભાર સહિત ફેસબુક પર રજુ કરું છું.

 3. સુરેશ જાની March 1, 2015 at 10:37 am

  એ જ આંખોના જાદૂમાં એ મુરખ લગ્ન પહેલાં ખોવાઈ જતો હતો !!


  Teen madness!

  • Vinod R. Patel March 1, 2015 at 12:01 pm

   કોઈએ સાચું કહ્યું લાગે છે -લગ્ન એટલે લાકડાના લાડુ !

   • Valibhai Musa March 1, 2015 at 4:33 pm

    લગ્ન રૂપી લાકડાનો લાડુ – ખાય તે પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય ! પરંતુ આપણા ભૂદેવો ચૂરમાનો લાડુ ખાય તો હરખાય અને ન ખાય તો જ પસ્તાય ! કોઈ ભૂદેવને ડાયાબિટિસ હોય તો તે પણ એ લાડુ સ્વાહા ન થાય ત્યાં સુધી આંખ આડા કાન કરીને બદનમાંથી આઘોપાછો થઈ જાય ! ક્રિકેટની મેચમાં કોઈક ઓવરમાં એકાદ લાડુની બોલીંગ કરવામાં આવે અને બેટીંગમાં સામે ભૂદેવ હોય તો તે તેને બેટ ઉપર લેવાના બદલે મોમાં જ લઈ લે અને MBW (Mouth before wicket) થઈને પોતાની ટીમને હરાવે અને પાછા બોલે પણ ખરા કે ‘લાડુ આલા, પર જીત ગેલા’ !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: