હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક…મંકી બાથ !

મંકી બાથ !

ભરતભાઈને એક મિત્રે અમેરિકાથી ફોન પર પૂછ્યું:

“આ  મોદીજીનું  “ મન્કી બાથ “ શું છે?”

ભરતભાઈને નવાઈ લાગી.

એમણે મિત્રને કહ્યું:  “ આવું તેં ક્યાં સાંભળ્યું ?”

મિત્રે કહ્યું: “અહીં અમેરિકનોમાં તો મોટી ચર્ચા ચાલે છે કે ઓબામા મોદીની સાથે

મન્કી બાથ કરવાના છે.”

ભરતભાઈને પછી મગજમાં લાઈટ થઇ કે એ મોદી-ઓબામાના  ‘મન કી બાત’

પ્રોગ્રામની વાત કરી રહ્યો હતો!

 

4 responses to “આજની જોક…મંકી બાથ !

  1. vimala February 28, 2015 at 4:06 pm

    અમેરીકનોને શબાશી આપીઍ કે આપણા હા.દ. ને કઈંક નવું શરું કરવાનું વિચારબીજ આપ્યુ!!!!!

  2. સુરેશ જાની February 28, 2015 at 11:49 am

    હાદ પર પણ ‘મન્કી બાથ’ શરૂ કરવા જેવું હોં!!

  3. pragnaju February 28, 2015 at 9:57 am

    વાહ
    “હેરી: હલ્લો, અલ્યા ચમનિયા હું હેરી બોલું અમેરિકાથી….
    ચમન: ઈ કોણ હેરી ભાઈ?.
    હેરી: અરે તારો લંગોટિયો ભાઈબંધ હરિયો….
    ચમન: એ હા, હા ઓળખ્યો બોલ ભાઈ કેવું ચાલે છે?.
    હેરી: યાર, આ મંકી બાથ શું છે.
    ચમન: એ વળી શું હોય?.
    હેરી: અરે યાર, આ અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામા ભારત આવ્યા એટલે એમને અને મોદીએ કર્યું તું ને મંકી બાથ?.
    ચમન: અરે ગાંડીયા, એ ‘મન કી બાત’ ”
    થોડા સમયથી આ રમુજ થી વડાપ્રધાનશ્રીએ એક નવો ચીલો ચાતર્યો છે, જેમાં થોડાક સમયે એક સરસ વિષય લઈને રેડિયો પર ‘મન કી બાત’ કરતા રહે છે…આને મંકી બાથ નામે પણ જાણી શકાય પ્રચાર થાય છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: