હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

માટરુ ભાસા ગુજ્રાતી

વેલ…યુ સી..આપણને પેલ્લેથીજ આપણી માટરુ ભાસા ગુજ્રાતી માટે ટુ મચ રિસ્પેકટ, એન્ડ યુ નો એમાંયે આજે તો મધરટંગ ડે! યસ…આજે તો મોર્નિંગથી જ ડિસાઇડ કરેલું કે આઇ હેવ ટુ ડુ સમથિંગ ફોર મધર ટંગ, એન્ડ યુનો માય નેચર વેરી વેલ…વન્સ મેં નક્કી કર્યું એટલે ડુ ઓર ડાઇ! એન્ડ એવરી ગુજ્રાતી નીડ ધિસ ટાઇપ સ્પીરીટ..બિકોઝ એઝ યુ નો આપણી મધર ટંગ ઇઝ અબાઉટ ટુ ડાઇ! આમેય અમારા ફેમિલીમાં બધાને સ્ટારટીંગથીજ મધરટંગ માટે બહુજ રિસ્પેકટ, મી, માય ફાધર, મધર, વાઇફ, માય સન…બધાજ લવ ગુજ્રાટી… ને હોવું પણ જોઈએ ને! ઈફ આપણેજ જો આપણી મધરટંગનું રિસ્પેક્ટ નહીં કરીએ ધેન અધર પીપલ પાસેથી હાવ કેન વી એક્સ્પેક્ટ?

Advertisements

3 responses to “માટરુ ભાસા ગુજ્રાતી

 1. vkvora Atheist Rationalist March 6, 2015 at 10:43 am

  महात्मा गांधीना शब्दकोष पहेलां जोडणी वीशे कोई नीयम न हता.

  आझादी पहेलां हीन्दु लग्न बाबत क्यां कंई नीयमो हता?

  ईश्लाममां चार पत्नी बाबत धर्ममां स्पष्ट उल्लेख छे पण हीन्दुओने कहेवा पुरतुं राम सीतानी जोडी बाकी महाभारत समजवुं. मंत्र भणो अने बाळको पेदा करो.

  गुजरातमां महेसाणा, सौराष्ट्र अने सुरतना लोको जे भाषा बोले छे एने लखीये तो जोडणीना बधा नीयमो नेवे राखवा पडे.

 2. સુરેશ જાની February 28, 2015 at 11:53 am

  એઝ યુ નો આપણી મધર ટંગ ઇઝ અબાઉટ ટુ ડાઇ!
  ————-
  કયો કલર કરવાના? !!

 3. vimala February 22, 2015 at 8:55 pm

  માતૃભાષાનું સન્માન તો કરવું જે જોઇઍ ને?!!!!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: