હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

વેલેન્ટાઈન ડે સ્પેશિયલ

સાભાર – શ્રી.હરનિશ ભટ્ટ

૧૨ યુવાનોએ એક યુવતીને લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો…

v1

૧૦ સામાન્યો ગુલાબનું ફૂલ લઈને આવ્યા…

v2

એક ઉત્સાહીએ તો વીંટી જ ધરી દીધી….

v3

અને આ અતિ ઉત્સાહી બારમાએ તો……

v4

 

એમ ન બને કે, કદાચ એનું બારમું થઈ ગયું હોય?!!

તમે તમારી વેલેન્ટાઈન માટે શું કરશો?!!

અને હરનિશભાઈના ‘ગુજરાત મિત્ર’માંના લેખ પરથી આ બંદાની ઊઠાંતરી !!

HJ

Advertisements

6 responses to “વેલેન્ટાઈન ડે સ્પેશિયલ

  1. harnih Jani ફેબ્રુવારી 14, 2015 પર 5:31 પી એમ(pm)

    સુરેશ દાદા અને વિનોદ ભાઈ, મારો પુરો લેખ વાંચો. મેં અઅપ૬ી જ વાત લખી છે. પરણ્યા ત્યારે પાણ ખબર નહોતી કે અઅજે વેલેન્ટાઈન ડે છ્ે. અહીં આવ્યા તો સમજાયું કે રોઝ અઅપવું પડે.

  2. harnih Jani ફેબ્રુવારી 14, 2015 પર 3:32 પી એમ(pm)

    મઝાની વાત એ છે કે હરનિશ ભટ્ટ મારા ભાણાભાઈ છે. મારા સગા કાકાના દીકરી કૈલાસબેઠન ના દીકરા. અમે પાડઈશી હતા. એમણે મારા લેખો વાંચીને પચા સ વરેસે પાછા મળ્યા. હવે તો એ ખૂદ દાદા થઈ ગયા છે. મારા પર એમનું આખું કુટુંબ ખૂબ પ્રેમભાવ રાખે છે. ઓહ, અને એમણે મને સુરેશભાઈ જાનીના બ્લોગ પરભી શોધી કાઢ્યો હતો. છે ને ઈન્ટરનેટના ફાયદા?? જય હો ુરેશ જાનીનો.

  3. Vinod R. Patel ફેબ્રુવારી 14, 2015 પર 1:17 પી એમ(pm)

    અરે , હરનીશભાઈ ભટ્ટને બદલે હરનીશભાઈ જાની સમજીને કોમેન્ટ લખી બેઠો ! ઉંમરની અસર !

  4. Vinod R. Patel ફેબ્રુવારી 14, 2015 પર 1:14 પી એમ(pm)

    ઘણા વખત પછી હરનીશભાઈ સદાની જેમ પ્રસંગોચિત એક સરસ વાત લઈને આવ્યા !
    સૌ બુઢા મિત્રોને હેપ્પી વેલેન્ટાઈન્સ !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: