હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આ ઓબામા આપણા અમદાવાદમાં ભૂલા પડે તો ? …..( હાસ્ય લેખ )

અમેરિકામાં લાખો ગુજરાતીઓ વસે છે. એમાં હજારો અમદાવાદીઓ પણ હશે જ અને જ્યાં અમદાવાદીઓ હશે ત્યાં એમણે એમનો કમાલ બતાવ્યો જ હશે. છતાં ભૂલેચૂકે ઓબામા અમદાવાદમાં ભૂલા પડે તો એમને જોવા મળે કે લ્યુના પર તૈણ સવારીમાં જનારા અમદાવાદી જવાનીયા છ છ લાખની દુકાતી, કાવાસાકી નિન્જા, હયાબુઝા બાઈક ફેરવતા થઈ ગયા છે.

અમેરિકાના પ્રેસીડન્ટ બરાક હુસેન ઓબામા એમનાં પત્ની મિશેલ સાથે આવીને દિલ્હીમાં જ ત્રણ દિવસ વિતાવી ત્યાંથી જ પાછા અમેરિકા જતા રહ્યા .

આ ઓબામાને જો અમદાવાદમાં ભૂલા પાડવામાં આવે તો શું બને એ જાણવા માટે તો તમારે અમદાવાદી હાસ્ય લેખક બધીર અમદાવાદીનો નીચેનો હાસ્ય લેખ વાંચવો જ પડે.

obama in ahmedaabaad

આ હાસ્ય લેખને માણવા માટે ઉપર ઓબામાના ચિત્ર ઉપર ક્લિક કરીને બધીર અમદાવાદી ના બ્લોગ ” કહત બધિરા ” માં પહોંચી જાઓ.

આભાર- બધીર અમદાવાદી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: