હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

રીટર્ન ચેક ! –આજની જોક

એક ડોક્ટરે એમના દર્દી કનુભાઈને ફોનમાં કહ્યું :

”કનુભાઈ ,તમારો આપેલો ચેક રીટર્ન થયો છે .”

કનુભાઈએ પત્યુત્તર આપ્યો :

”ડોક્ટર સાહેબ,તમે જેની ટ્રીટમેન્ટ કરેલી એ આર્થાઈટીસ –

વાનું દરદ પણ રીટર્ન થયું છે !”

2 responses to “રીટર્ન ચેક ! –આજની જોક

  1. dee35 February 5, 2015 at 12:06 pm

    બીજી વખત એ ડોક્ટરની પાસે જવાનું નહી હોય!

  2. સુરેશ જાની February 5, 2015 at 8:27 am

    પાક્કો અમદાવાદી!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: