હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

” બુન, હું ધૂપશી બોલુ સુ “…એક ગુજ્જુ મજા ….

અમારા ” મેહાંણા ” બાજુના કોઈ ગામના ધૂપશીભાઈ નવી પ્રીપેઈડ ફોનની સ્કીમ વિષે જાણવા માટે કોઈના ફોનથી રોડ ઉપર ઉભા રહી કોલ સેન્ટર પર ફોન જોડે છે.

કોલ સેન્ટરની “બુન ” અને “મેંહોણીયા ” ધૂપશી વચ્ચે ” ગાંમડિયા બોલી ” માં થતી ફોનની વાતચીત તમને ખડખડાટ હસાવશે.

 હાસ્યના હુલ્લડ સમો આ મજાનો વિડીયો માણો. 

Thanks –Mr. Yash meghwal

Advertisements

2 responses to “” બુન, હું ધૂપશી બોલુ સુ “…એક ગુજ્જુ મજા ….

 1. સુરેશ જાની February 7, 2015 at 10:24 am

  પણ વિભૈ…
  તમારી હારે ફોન પર આ ભાષા કદી હંભળાવી નૈ ઈનું શું ? !!!

  • Vinod R. Patel February 7, 2015 at 11:03 am

   મુખી સુરદા , તમે લોકો પાણી બોલો તો હારું અમને નાં હમજાય

   પાણી ને પાંણી કહો તો સાલું મેહોણીયાઓને તરત ગેડ પડી જાય !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: