હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કેજરીવાલ-મોદી દંગલ -પડોશન સ્ટાઈલ

આજકાલ પાટનગર દિલ્હીમાં ચુંટણીનો ગરમાવો ચરમ સીમાએ છે. એક બીજા ઉપર કાદવ ઉડાડવાની રાજકારણની ગંદી રમતોની બોલબાલા છે.

આવા માહોલમાં જુની હિન્દી ફિલ્મ પડોશનમાં મહેમુદ અને સુનીલ દત્ત-કિશોર કુમારની રસિક જુગલબંદીને યાદ આપતી કેજરીવાલ અને મોદીની આધુનિક રાજકીય જુગલ બંદી નીચેના વિડીયો કાર્ટુનમાં માણો.

So Sorry: ‘Ek chatur’ Modi’s faceoff with Kejriwal in ‘Padosan’ style

Advertisements

One response to “કેજરીવાલ-મોદી દંગલ -પડોશન સ્ટાઈલ

  1. સુરેશ ફેબ્રુવારી 4, 2015 પર 11:08 એ એમ (am)

    આ સિરિઝ બનાવનારને ગુરૂ બનાવવા જેવા છે. ગજબની કલ્પના, કલા અને ટેક્નિક એમની પાસે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: