હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

એક અગત્યની અને આવકારદાયક ખબર

આપણા (બે) ખબરપત્રીઓ વધી રહ્યા છે !

આજની તારીખથી આપણા જૂના અને જાણીતા બ્લોગર મિત્ર શ્રી. વિનોદ પટેલ ( સાન ડીયેગો) હા.દ.ના તંત્રી મંડળમાં જોડાયા છે.

હવે એમની સામગ્રી પણ હાદજનોને માણવા મળતી થઈ જશે. 

Vinod_Patel_3

Advertisements

3 responses to “એક અગત્યની અને આવકારદાયક ખબર

 1. Manish V. Pandya ફેબ્રુવારી 4, 2015 પર 10:31 એ એમ (am)

  એક આગાહી ….
  “વિનોદ”ના આગમનથી હાસ્ય દરબારમાં વિનોદનું રમખાણ ફેલાશે.
  અને હાસ્ય દરબારના દરબારીઓમાં હાસ્યની મોજું રેલાશે.

 2. vimala ફેબ્રુવારી 3, 2015 પર 6:27 પી એમ(pm)

  આજ અમારે હાસ્ય દરબારને આંગણે વિનોદ વર્તાય રે…..
  ભાવિ ઉમંગના હાસ્ય હુલડ કેરા પડઘમ સંભળાય રે ….

 3. સુરેશ જાની ફેબ્રુવારી 3, 2015 પર 6:03 પી એમ(pm)

  હાસ્ય સભર આવકારો … ભલે પધાર્યા !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: