હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બરાક ઓબામા ટ્રેનની ગીર્દી વચ્ચે ચગદાયા?!

મિત્રો,

અગાઉની પોસ્ટમાં આપેલ ખબર પ્રમાણે આજની પ્રથમ પોસ્ટથી હા.દ માં મારું સંપાદન કાર્ય શરું કરતાં આનંદ થાય છે.આજ પછી મને ગમતી હાસ્ય સામગ્રીનો ગુલાલ કરી વાચકોને એનો આસ્વાદ કરાવવાનો મારાથી શક્ય એટલો પ્રયત્ન કરતો રહીશ.

હા.દ. માં જોડાવાનું આમન્ત્રણ આપવા માટે તંત્રી મંડળનો આભારી છું.

વિનોદ પટેલ

જગતના શક્તિશાળી પુરુષ અમેરિકન પ્રેસીડન્ટ બરાક ઓબામા એમના ઉડતા મહેલ જેવા બધી સગવડો વાળા એર ફોર્સ વન વિમાનને છોડી ભારતની આ ટ્રેનની ગીર્દી વચ્ચે ચગદાવા શું કામ આવ્યા હશે !

OBAMA-HD

ફોટોશોપ કલાકાર ને સલામ !

બરાક ઓબામા અને મિશેલ ઓબામાની આવી બીજી રમુજી તસ્વીરો જોવા

અહીં ક્લિક કરો .

4 responses to “બરાક ઓબામા ટ્રેનની ગીર્દી વચ્ચે ચગદાયા?!

  1. Rasiklal Parekh February 5, 2015 at 12:11 am

    Date: Tue, 3 Feb 2015 23:16:19 +0000
    To: rvparekh@hotmail.com

  2. સુરેશ જાની February 3, 2015 at 8:49 pm

    હવે…
    વિનોદ કરાવશે વિનોદ !!!
    જય ઓબામા !

    • Vinod R. Patel February 3, 2015 at 9:24 pm

      સુરેશભાઈ, તમે અનુભવી વિનોદી છો. બધાને તમોએ સક્રિયતાથી હાસ્ય પીરસ્યું છે અને હજુ પણ ચાલુ છે.

      તમારા ચાતરેલ રસ્તે નામ પ્રમાણે વિનોદ યાત્રા કરાવવાનો મારો પ્રયત્ન રહેશે.

      ઓ …. બા…. મા …રી નાખ્યા આ આતંકવાંદીઓએ સૌને !

  3. vimala February 3, 2015 at 6:50 pm

    હુલ્લડ….હુલ્લડ….હુલ્લડ…..ના,ના કોમી નહિ; હાસ્યનુ છે, માણો ભાઈ માણો…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: