હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઉનાળાનું ઠંડકિયું !

સાભાર – શ્રી. સુરેશકાન્ત પટેલ

અમદાવાદની ૪૫ અંશ  સે.  ગરમી માટે !fb2

Advertisements

7 responses to “ઉનાળાનું ઠંડકિયું !

 1. Dadu January 29, 2015 at 5:51 pm

  Nand gher anand bhayo, jay kanaiyalalki…..

 2. dee35 January 28, 2015 at 10:39 pm

  ૪૫ ડીગ્રી કેમ ન હોય પણ ભારતના લોકો અર્ધ નગ્નાવસ્તામાં ફરતા નહીં દેખાય જયારે અહી તો સીનીયરો ચડીઓ પેરીને ખૂલ્લા ડીલે બપોરના રોડ ઉપર દોડતા દેખાશે.

  • સુરેશ January 29, 2015 at 7:49 am

   આપણે આશા રાખીએ કે, દેશમાંય લોકો ચડ્ડી પહેરીને દોડવા જેટલી મોકળાશ મેળવી શકે !!

   • dee35 January 29, 2015 at 12:02 pm

    મોલળાશ તો મેળવશે જુવાનીયા.આપણી તો બહોત ગઈ થોડી રહી જેવી હાલતમાં હજુ અમેરીકામાં મોકળાશ લઈ શકો બાકી ભારતમાં કાઠું પડે જાનીસાહેબ.

 3. vimala January 28, 2015 at 1:23 pm

  ગરમીથી તપ્ત લોકોને શીતળતા બક્ષીને આપે માનવતાનું કાર્ય કર્યું…!!!!!
  ટેસ પડી ગયો…..

 4. Manish V. Pandya January 28, 2015 at 11:31 am

  જલસો પડી ગયો સુરેશભાઈ. બરફમાંથી નીકળતી ઠંડક કરતાં આજુબાજુ બેઠેલા ભાવકોના ચહેરાઓ પર કેવી મસ્ત મસ્ત ઠંડક દેખાય છે !!!

 5. Vinod R. Patel January 28, 2015 at 2:16 am

  તાપણી સળગાવી ઠંડી ઉડાડતા માણસો જોયા છે પણ

  બરફના ગચ્ચા આજુબાજુ ગરમી ઉડાડતા આ માણસોનું દ્રશ્ય એક નવું જોયું.!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: