હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજે ૩૧મી,રાત્રે પાર્ટી // સંભાળજો

૧. તમારા પગ થંડા અને ભીના છે
કારણ- તમારી બાટલીમાથી થંડુ દ્રાવણ ગ્લાસ બદલે તમારા પગ પર પડે છે.

૨. તમારી સામે ની દિવાલ પર બત્તીઓ બળે છે.
કારણ – તમે જમીન પર ચત્તા પડ્યા છો.

૩. જમીન હલી રહી છે.
કારણ – તમે અર્ધ બેભાન અવસ્થામા છો અને તમને કોઇ ઢસદી રહ્યું છે.

૪.તમને કોઇ બોલે ત્યારે પડઘા સંભ્ળાય છે.
કારણ- તમે તમરો ખાલી ગ્લાસ કાન પર રાખ્યો છે અને તેમાથી પીવાનો પ્રયત્ન કરી રહ્યા છો.

૫.તમારા સગા ,વ્હાલા ,મિત્રોના ચહેરા જુદા લાગે છે.
કારણ – તમે ખોટા ઘરમા છો.

૬.તમારો રુમ હલે છે અને તમારી આજુબાજુ બધા ધોળા કપડા પહેરી ઉભા છે,
કારન – તમે એમ્બ્યુલંસમા છો !

Advertisements

2 responses to “આજે ૩૧મી,રાત્રે પાર્ટી // સંભાળજો

  1. pragnaju જાન્યુઆરી 1, 2015 પર 2:17 પી એમ(pm)

    ઘણાખરા કહેશે
    મૈં પીતા નહીં હૂં
    પીલા ઇ ગ ઇ હૈ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: