હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઘર ઘર્કી કહાની

Translation of an earlier post——

આ ચાલ્યાજ કરે , પતેજ નહી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ- વ્હાલી, મારી સાથે જીમમા આવવુ છે ?.
પત્નિ – કેમ હું તને જાડી લાગુ છું ?
પતિ- ના હું એમ કહેવા નો’તો માગતો પણ રે’વા  દે.
પત્નિ- (ગુસ્સાથી) કેમ ? હું તને આળસુ લાગુ છું ?
પતિ-(મનમાં સ્વગત ઓ પ્રભુ મને બચાવ) તું શાંત થા.
પત્નિ- કાં, હું તને ગુસ્સામા લાગુ છું ?.
પતિ – ના મારા કહેવાનો અર્થ એ ન હતો.
પત્નિ – તે હું ખોટું બોલું છું ! ?
પતિ- માફ કર ભાઇશાબ .તારે મારી હારે આવવાની જરુરત નથી,
પત્નિ – કાં મને નથી લૈ જવી કાં એકલા જવું છે.

Advertisements

One response to “ઘર ઘર્કી કહાની

  1. pravinshastri ડિસેમ્બર 25, 2014 પર 11:44 એ એમ (am)

    આ વાત મેં ફેસ બુક પર શેર કરી. જય હો…પતીઓ મુંગા મરો…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: