હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Jeans/Genes

પત્નિ – કબાટની ચાવી ખોવાણી ,જડતી નથી.
પતિ – એતો તારા જીન્સમા છે.
પત્નિ – ગુસ્સામા – વાત વાત મારા કુટુંબ ને વચમા ન લાવો.

6 responses to “Jeans/Genes

 1. Ramesh R.Patel December 15, 2014 at 11:39 pm

  Aa A/c Par Aapna Massage Bandh KArva NAmra Vinanty.

 2. સુરેશ December 13, 2014 at 7:32 pm

  Wonderful, Very very fresh.
  HD is in our genes!!

 3. pragnaju December 13, 2014 at 2:47 pm

  તારા જીન્સ… devoured by billions of viruses, bacilli, fungi, and parasites, to whom we are a juicy lunch wrapped in jeans and T-shirt. … The thymus organ is a blueprint of who you are, a physiological inventory of your genes, past diseases, and current

 4. pravinshastri December 13, 2014 at 11:52 am

  ટાઈટ જીન્સમાં હાથ નાંખીને ચાવી ના કઢાય અને ચાવી કાઢવા સુરેશભાઈ જેવા ભદ્રવડીલની સામે જીન્સ પણ ન ઉતારાય. ભલે કબાટ બંધ રહ્યો. એ મહિલાના જીન્સ ભદ્ર સમાજના છે.

 5. Sharad Shah December 13, 2014 at 2:26 am

  બાયડીઓની ઠેકડી કરવી ભાયડાઓના જીન્સમાં છે તો લોકટ જીન્સ દ્વારા ભાયડાઓને ભડકાવવા એ બાયડીઓના જિન્સમાં છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: