હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

काले मारो जन्मदिवस

Girl :- काले मारो जन्मदिवस 6e !
Boy :- अडवान्स हेपी बर्थ डे ।
Girl :- तू मने शु गिफ्ट आपीश ???
Boy :- तारे शु जोये छे ???
Girl :- रिंग !!!
Boy :- रिंग आपिस पण उपाडती नई ,
केमके बेलेन्स ओछु छे. !

Advertisements

2 responses to “काले मारो जन्मदिवस

  1. aataawaani ડિસેમ્બર 24, 2014 પર 6:23 પી એમ(pm)

    હું અને ભાનુમતી ન્યુ યોર્કથી ન્યુ જર્સી મારા દીકરાને મળવા જઈએ ત્યારે ન્યુ યોર્ક ની પોર્ટ ઓથોરીટી બસ ટર્મિનલથી બસ બદલિયે બસની વાત જોતાં અમે બાંકડા ઉપર બેઠાં હોઈએ ત્યારે હું ગાર્બેજ કેન્માથી કોકે નાખી દીધેલું છાપું વાંચું . ભાનુમતી કહે તમને ઇન્ગ્લીશનો એક આંકડોય આવડતો નથી .છાપું શું જોઈના વાંચતા હશો મેં કીધું . કોકને એમ થાયને કે હું ખુબ ભણેલો છું . ભાનુમતી કહે તો પછી તમે છાપું ઊંધું ન રાખો . મેં કીધું તુને કેમ ખબર પડી કે છાપું ઊંધું છે . તું પણ ઈંગ્લીશ ભણેલી નથી . ભાનુમતી કહે હું કઈ તમારા જેવી અક્કલની ઓથમીર નથી .આ માણસોના ફોટા છાપામાં છેને એ તમે ઉંધા રાખ્યા છે .

  2. pragnaju નવેમ્બર 26, 2014 પર 9:44 એ એમ (am)

    अब ये टो-रिंग भी शामिल हो चुकी

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: