હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ખાતી વખતે બોલવું નૈ!

સાભાર – શ્રી. વિનોદ પટેલ, હરીશ સરૈયા 

[ મૂળ કલાકારને હજાર હાસ્યની ભેટ !]

bolavu

Advertisements

4 responses to “ખાતી વખતે બોલવું નૈ!

 1. aataawaani November 13, 2014 at 4:14 am

  એક સુરેશ જાની જેવા દીકરાએ આતા જેવા એના બાપને પૂછ્યું
  બાપા rupiyato કાગળના હોય અથવા ધાતુના હોય એટલે એ રૂપિયા પચે કેવી રીતે ? બાપ બોલ્યો .
  ગગા ઈ રૂપિયા પેટમાં નો ઘલાય ઈને સ્વીત્ઝરની બેન્કમાં ઘાલી દેવાય એટલે પચી જાય અને અમીનો ઓડકાર આવે .

 2. nabhakashdeep November 6, 2014 at 8:43 pm

  આટલું બધું ખવાય? કોના બાપની દિવાળી.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. Vinod R. Patel November 6, 2014 at 5:24 pm

  વાહ શરદભાઈ, ઘણા દિવસે મજાની વાત લઈને આવ્યા . આ મારવાડી ઘરની સ્ત્રી સાથે સ્વભાવ પ્રમાણે કંજુસાઈ કરવા જાય એ સ્ત્રી કેમ ચલાવી લે , કંટાળીણે એનો રસ્તો તો ખોળી કાઢેને !

  મોદી- બોલે એના બોર વેચાય

  મનમોહનસિંહ – ના બોલ્યામાં નવ ગુણ

 4. Sharad Shah November 6, 2014 at 10:02 am

  મૂળ કલાકારને હજાર હાસ્યની ભેટ

  એક મારવાડી પરદેશ કમાવા ગયેલ. ઘરબાર છોડ્યે વરહના વહાણા વાયા પણ બાયડીને કમાણીનો એકેય રુપિયો મોકલે નહી. તેની બાયડી વારંવાર લખે કે દુધ વાળાના, છાપાવાળાના, કરિયાણા વાળાના આટલા પૈસા ચઢી ગયા છે અને બધા વારંવાર ઉઘરાણી કરે છે. મારવાડીય પૈસા મોકલવાની વાત ન કરે અને દરેક પત્રમાં લખે વ્હાલી આ સાથે હજાર ચુંબન મોકલું છું. છેવટૅ કંટાળી મારવાડીની પત્નીએ જવાબમાં લખ્યું,”તમે જે હજાર ચુંબનો મોકલ્યા હતા તેમાંથી સો દુઘવાળાને, પચાસ છાપાવાળાને અને બસો કિરણાવાળાને આપી નીપટાવી દિઘા છે. મારા વહાલા, બસ આમજ ચુંબનો મોકલતા રહેજો. બીજા મહિને મનીઓડર આવી ગય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: