હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કુંભ રાશિનો વર્તારો

આ લખનારની રાશિ કુમ્ભ છે. એક નેટ જોશીને ટીપણું બતાવ્યું અને એમણે આમ ખાસિયતો જણાવી-

કુંભ : આળસુના પીર

      ઓફિસની ખુરશી હોય  કે પછી વેસ્ટર્ન ટોઇલેટના મોઢા તમે લોકો  ઢળતી પોઝીશનમાં જ બેઠેલા હોવ છો . પાર્ટનર તરીકે તમે ખૂંખાર વફાદાર જાનવર જેવા છો.  લખવા બેસો ત્યારે લાગણીના આભ ફાટે છે.  તમે  એક વિષય પર ભાગ્યેજ રોકાઓ છો. તમારી લાગણીઓ વોટર કલરના કંપાસની જેમ 12 રંગોમાં શોભા દે છે.

      હવે તમને તમારો પોતાનો ફળાદેશ જાણવો હોય તો ખરેખર સહૃદયી હોવાના સબબે નેટ જોશી સહૃદયી મોદી, સાવ ‘કાના માતર વિના’ કહી દેશે.

આ ચિત્ર પર ક્લિકો...

આ ચિત્ર પર ક્લિકો…

Advertisements

6 responses to “કુંભ રાશિનો વર્તારો

 1. Suresh Jani November 5, 2014 at 11:21 am

  અમુક મિત્રોને અવઢવ હતી કે, ‘અમારી રાશિ અમને ખબર નથી; તો શું કરવું?”
  આવા હાવ રાશી માણહું માટે ગાઈડ – આ રહી. નામના પહેલા અક્ષર પરથી …

  મેષ (અ.લ.ઈ.)
  વૃષભ (બ.વ.ઉ.)
  મીથુન (ક.છ.ઘ.)
  ર્કક (ડ.હ.)
  સિહ (મ.ટ.)
  કન્યા (પ.ઠ.ણ.)
  તુલા (ર.ત.)
  વૃષીક (ન.ય.)
  ધન (ભ.ધ.ફ.ઢ.)
  મકર (ખ.જ.)
  કુભ (ગ.સ.ષ.શ.)
  મીન (દ.ચ.ઝ.થ.)

  • Suresh Jani November 5, 2014 at 11:23 am

   અને મારા વ્હાલા ભભૈનો વર્તારો કહેવો જ પડહે ( વેરની વસૂલાત !!!)

   11. ધનુ : જલપરી કે જળઘોડો
   એક સેકન્ડમાં રંગ બદલતો કાચિંડો તમને જોઇને શરમાય જાય. ખેર તમે પ્રશાંત ફિલોસોફીની વાતો પણ મસ્ત કરી જાણો અને પેલા ફાળ ભરતા હરણો જેવી ચંચળ વિચારધારા પણ ધરાવો છો. તમારી માટે જિંદગી કૂદતા કાંગારૂઓ જેવી છે.

 2. Bharat Pandya November 4, 2014 at 10:28 pm

  દુનીયા એવીજ છે. પોતાનુ આવ્યુ ત્યા કેવુ સારુ સારુ લખ્યુ.આમ હોવુ જોઇયે
  મકર;;;.તમને તમારી શીવાય બીજા બધામા દોશ દેખાય છે.હકિકતમા ‘અન્યનુ તો એક વાંકુ આપના અઢાર છે”

  • Suresh Jani November 5, 2014 at 8:31 am

   સાચું કહી દઉં?
   જન્માક્ષર પ્રમાણે મારી રાશિ મકર છે ; પણ હાથીના બે જાતના દાંત હોય છે !!!!

 3. harnishjani52012 November 4, 2014 at 3:25 pm

  One of the best humorous article of the year. Very funny.

 4. sahradayi November 4, 2014 at 11:07 am

  Reblogged this on Pratilipi and commented:
  🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: