હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પીટર મરી ગયો

પીટર મરી ગયો.સ્મશનમા બધા તેની શબપેટી પાસે ઉભા હતા.પાદરીએ બોલવાનુ શરુ કર્યુ.
“તેઓ એક આદર્શ ઇન્સાન હતા,સારા પતિ હતા,આબરુદાર પિતા હતા…..”
પીટર્ની વહુએ દિકરાને બાજુ પર બોલાવ્યો ને કહે
” જો ને શબપટીમા તારા બાપાજ છે ને ?”

 

4 responses to “પીટર મરી ગયો

  1. dhavalrajgeera October 30, 2014 at 2:41 pm

    Sad,Truth is bitter.
    And accepting is hard!

  2. Vinod R. Patel October 30, 2014 at 12:27 pm

    માણસના મર્યા પછી એનાં વખાણ કરવાનો એક વણ લખ્યો નિયમ થઇ ગયો છે , કારણ કે મરેલો માણસ કશું સાંભળવાનો કે બોલવાનો નથી . પીટરની વહુની શંકા અસ્થાને નથી કારણ કે પીટરના જીવતાં એને એના કોઈ ગુણ
    નો જાત અનુભવ નહિ થયો હોય !
    રાંડ્યા પછીનું ડહાપણ !

  3. pravinshastri October 30, 2014 at 8:56 am

    “દીકરા, રડવાનું બંધ કર. તારા ખરા બાપા બોબ અંકલ તો મારી બાજુમાં ઊભા છે”

  4. Suresh Jani October 30, 2014 at 6:42 am

    ઉમેરો…
    આ સાંભળી પીટર શબપેટી તોડીને બહાર આવ્યો,

    ” મર્યા પછી જુઠ્ઠું ના બોલાય કે, સંભળાય….. એ હું નૈ !! “

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: