હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

જેવા સાથે તેવા !

પત્નિ / સાંભળો છો આ તમારો દોસ્તાર એક ગાંડી હારે પરણવા નીકળ્યો છે, એને રોકતા કેમ નથી !
પતિ / શું કામ રોકું ? એણે મને રોક્યો’તો !

 

Advertisements

4 responses to “જેવા સાથે તેવા !

 1. vkvora Atheist Rationalist ઓક્ટોબર 27, 2014 પર 1:06 એ એમ (am)

  ઘણીં વખત પત્ની પોતે સાંભળવા પતીને આવું કહેતી હોય છે…

 2. Valibhai Musa ઓક્ટોબર 25, 2014 પર 5:58 પી એમ(pm)

  શેક્સપિયરે “Measure for Measure” આખું નાટક આ સમજાવવા માટે જ તો લખ્યું છે ને !

 3. sharad shah ઓક્ટોબર 25, 2014 પર 12:42 એ એમ (am)

  આ જગતમાં નોંધ આપણી કોણ લેશે ભાઈ;
  જોરથી તાણો રાગડો ત્યારે માં પૂછતી ભાઈ;
  એંઠવાડના પેક બનાવી લખો ઊંધીયું નામ.
  મોંઘા ભાવે ખરીદશે, વાહ વાહ કરશે ભાઈ.
  ડાહ્યા થઈને સીધા હાલો ટપલાં ખાશો ભાઈ;
  જેવા સાથે તેવા થાઓ, રીત જગની ભાઈ.
  કાઢે તેનુ હાલે જગમાં, મોટું બનશે નામ.
  રામ નામે તરતા પાહણા આપ તરશો ભાઈ.
  દીધે રાખો, ઝીકે રાખો, ઝીંકે રાખો ભાઈ

 4. pragnaju ઓક્ટોબર 24, 2014 પર 7:12 એ એમ (am)

  શત્રુનો શત્રુ મિત્ર. દુનિયા બહુ ક્રૂર છે અને જેવા સાથે તેવા થયા વિના છૂટકો નથી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: