હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઃહિમત રાખજો

મગન- અલ્યા તુ ઓપરેશન શરુ થાય એ પહેલા કેમ ભાગ્યો ?
છગન – નર્સ કહેતી;તી “ડરતા નહિ” ‘હિમત રાખજો, “હમણા પતી જશે,નાનુ એવુ< છે”
મગન – એમા તું બી ગ્યો !
છગન -એ મને નહી ડાક્ટરને કેતી;તી.

 

Advertisements

3 responses to “ઃહિમત રાખજો

  1. pragnaju October 15, 2014 at 8:46 am

    કામ પતી જશે. કોનું ? વાહ

  2. Suresh Jani October 15, 2014 at 6:39 am

    ઘણા ડોક્ટરોના એમની પત્ની સાથે, કાંક આવા જ સંવાદ થતા હોય છે !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: